તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

T20માં હિટરને વધારાના રનનો ફાયદો:રસેલને દર 12મા જ્યારે વિલિયમ્સનને 62મા બોલ પર એક વાઈડ મળે છે

દુબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાર્દિક વિરુદ્ધ દર 13મા બોલે એક વાઈડ બોલ.
  • 2016ની સિઝન પછી બોલર દર 28 બોલ પછી એક વાઈડ ફેંકે છે

આઈપીએલમાં આન્દ્રે રસેલ, હાર્દિક પંડ્યા અને કીરોન પોલાર્ડ બિગ હિટર મનાય છે. આથી આ ખેલાડી માત્ર રન જ નથી બનાવતા પરંતુ તેની સામે બોલર પોતાની ધોલાઈથી બચવા માટે વધારાના રન પણ આપે છે. 2016થી અત્યાર સુધીના મેચનો રેકોર્ડ જોઈએ તો બોલરોએ રસેલ વિરુદ્ધ દર 12મા બોલ પછી એક વાઈડ ફેંક્યો છે, જ્યારે કેન વિલિયમ્સન સામે આ 62 બોલ છે. સરેરાશ દર 28 બોલ પછી બોલર એક વાઈડ બોલ ફેંકે છે.

ડેથ ઓવરમાં વધુ વાઈડ ફેંકે છે બોલર
ડેથ ઓવરમાં વધુ વાઈડ ફેંકે છે બોલર

વર્તમાન સિઝનમાં પોલાર્ડનો સ્ટ્રાઈક રેટ સૌથી સારો
આ સિઝનમાં 150+ રન બનાવનારા ખેલાડીના સ્ટ્રાઈક રેટમાં પોલાર્ડ 189 સાથે ટોપ પર છે. ડીવિલિયર્સ (185) બીજા, પૂરન (177) ત્રીજા, જાડેજા (168) ચોથા અને સ્ટોઈનિસ(162) પાંચમા નંબરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો