તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Rishabh Pant Dropped 2 Catches, Australian Opener Pukowski Hit Fifty In His Debut Innings, Social Media Users Trolling Pant

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન્ડિંગ:ઋષભ પંતે 2 કેચ છોડતાં ઓપનર પુકોવ્સ્કીએ ડેબ્યુ ઇનિંગ્સમાં ફિફટી મારી, યુઝર્સે હેરાફેરી અને જેઠાલાલના મિમ્સ શેર કરીને પંતને ટ્રોલ કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુકોવ્સ્કી 26 અને 32 રને રમી રહ્યો હતો ત્યારે પંતે તેના કેચ છોડ્યા હતા. - Divya Bhaskar
પુકોવ્સ્કી 26 અને 32 રને રમી રહ્યો હતો ત્યારે પંતે તેના કેચ છોડ્યા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ડેવિડ વોર્નર 5 રનમાં આઉટ થતાં કાંગારૂની શરૂઆત ખરાબ રહી હતી. જોકે એ પછી વિલ પુકોવ્સ્કી અને માર્નસ લબુશેને બાજી સંભાળી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સ્થિરતા આપી છે. ટી-બ્રેક સમયે ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટના નુકસાને 93 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે તો એમાં તેમના બેટ્સમેન જેટલો જ ફાળો ભારતીય વિકેટકીપર ઋષભ પંતનો છે.

પંતે પુકોવ્સ્કીના 2 કેચ છોડ્યા

  • વિલ પુકોવ્સ્કી 26 રને રમી રહ્યો હતો ત્યારે રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં કીપર ઋષભ પંતે તેનો સરળ કેચ છોડ્યો હતો.
  • એ પછી સિરાજની બોલિંગમાં પણ પંતે પુકોવ્સ્કીનો જ કેચ છોડ્યો હતો, એ સમયે ઓસ્ટ્રેલિયન ઓપનર 32 રને રમી રહ્યો હતો.

પંતની નબળી વિકેટકીપિંગ ફેન્સથી સહન થઈ નથી. તેઓ અત્યારે હેરાફેરી, જેઠાલાલ સહિત વિવિધ મિમ્સ શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો