તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ:રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં અનોખી સિદ્ધિ મેળવી, ધોનીનો આભાર માન્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા સામે આજે રમાયેલી ટેસ્ટ મેચ બાદ રવિન્દ્ર જાડેજાએ એક સિદ્ધિ મેળવી છે. ટેસ્ટ, વન ડે અને T20 એમ ક્રિકેટના આ ત્રણેય ફોર્મેટમાં 50 મેચ રમવાની સિદ્ધિ જાડેજાએ મેળવી છે.

આ સિદ્ધિ બાદ જાડેજાએ સોશિયલ મીડિયા પર આ સંદર્ભની વાત પોસ્ટ કરીને માહી ભાઈ (ધોની), વિરાટ કોહલી, BCCI, ટીમના સાથી મિત્રો અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો છે.

રવિનદ્ર જાડેજાનો ત્રણે ફોર્મેટમાં દેખાવ

  • 50 ટેસ્ટમાં જાડેજાએ 72 ઈનિંગ્સ રમી છે. જેમાં 1926 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 15 અડધી સદી ફટકારી છે. બોલિંગમાં તેણે 216 વિકેટ પણ લીધી છે.
  • 50 T20માં તેણે 217 રન બનાવ્યા છે. તેણે બોલિંગમાં 39 વિકેટ પણ ઝડપી છે.
  • 168 વન ડેમાં જાડેજાએ 2411 રન બનાવ્યા છે. બોલિંગમાં તેણે 188 વિકેટ પણ ઝડપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો