તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Leaving The Practice Match, Rohit Rahane Was Seen Watching The India Sri Lanka Match; Ishaan And Suryakumar Ran From The Dug out To Congratulate Chahar

21 ફોટામાં ઈન્ડિયાની જીતનો રોમાંચ:પ્રેક્ટિસ મેચ છોડીને રોહિત-રહાણે ભારત-શ્રીલંકાની મેચ જોતા જોવા મળ્યા; ચહરને અભિનંદન આપવા ડગ-આઉટમાંથી દોડ્યા ઈશાન અને સૂર્યકુમાર

કોલંબો9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃણાલ પંડ્યા 54 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો
  • સૂર્યકુમાર યાદવ 44 બોલમાં 53 રન કરીને આઉટ થયો

ભારતે શ્રીલંકાને બીજી વન-ડેમાં 3 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં જીત પ્રાપ્ત કરી. ભારતે 276 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં 193 રન પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે પછીથી દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે શ્રીલંકા પાસેથી જીત છીનવી લીધી. આ બંનેએ 84 રનની અણનમ પાર્ટનરશિપ કરી. જીત પછી ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને શો ચહરને અભિનંદન આપવા ડગ આઉટથી દોડી પડ્યા. આ તમામ જીતના હીરો એવા ચહરને ભેટી પડ્યા.

ભારતની એક ટીમ શિખર ધવનની કેપ્ટનશિપમાં શ્રીલંકાની વિરુદ્ધ રમી રહી છે, જ્યારે રોહિત શર્માની કેપ્ટનશિપમાં બીજી ટીમ ઈંગ્લેન્ડ કાઉન્ટી-XIની વિરુદ્ધ ડરહમમાં પ્રેક્ટિસ મેચ રમી રહી હતી. જોકે રોહિત, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, ઉમેદ યાદવ, મયંક અગ્રવાલ અને હનુમા વિહારી તે મેચને છોડીને ભારત-શ્રીલંકાની મેચ જોતા જોવા મળ્યા.

રોહિત, ઉમેશ, હનુમા, અક્ષર, મયંક, સિરાજ, રહાણે, શ્રીલંકાની સામે ભારતની બેટિંગ જોતા જોવા મળ્યા હતા.

સૂર્યકુમાર યાદવ ચહરને અભિનંદન આપવા ડગ આઉટમાંથી દોડી ગયો હતો.

અવિષ્કા અને મિનોદ ભાનુકાએ શ્રીલંકાની ટીમને ઝડપી શરૂઆત કરાવી હતી.

અવિષ્કાએ વન-ડે કરિયરની ચોથી ફિફટી લગાવી. તેણે 71 બોલમાં 50 રન કર્યા.

યુજવેન્દ્રએ 14મી ઓવરમાં શ્રીલંકાની ટીમની બે વિકેટ લીધી.

અસલંકા 68 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો.
અસલંકા 68 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો.
દીપક ચહરે 2 વિકેટ લીધી. તેણે ધનંજય ડી સિલ્વા(32 રન) અને વાનિંદુ હસારંગાની વિકેટ લીધી.

યુજવેન્દ્ર ચહલે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકને ક્લીન બોલ્ડ કર્યો. તે 24 બોલમાં 16 રન બનાવી શક્યો.

હસારંગાને આઉટ કર્યા પછી દીપકે કઈક આ રીતે ઉજવણી કરી.

અંતમાં ચમિકા કરુણારત્ને 33 બોલમાં 44 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી. આ દરમિયાન 2 હેલિકોપ્ટર શોટ પણ લગાવ્યા.

કરુણારત્ને ઘરેલુ ક્રિકેટમાં પણ હેલિકોપ્ટર શોટનો ખૂબ ઉપયોગ કરે છે.

ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી ન રહી. 28 રનમાં જ પ્રથમ વિકેટ પડી.

કાસુન રજિથાએ ગત મેચના હીરો ઈશાન કિશનને બોલ્ડ કર્યો. તે 1 રન કરીને પેવેલિયન પરત ફર્યો.

ધવનને બીજી વન-ડેમાં સ્ટાર્ટ તો મળ્યું, પરંતુ તેને મોટી ઈનિંગમાં ન બદલી શક્યા. ધવન 38 બોલમાં 29 રન બનાવીને હસારંગાના બોલમાં LBW થયો.

ભારતની ઈનિંગની 18મી ઓવરમાં મનીષ પાંડે 31 બોલમાં 37 રન બનાવીને રન આઉટ થયો.

હસારંગાએ આ મેચમાં 3 વિકેટ લીધી. શ્રીલંકાના સૌથી સફળ બોલર રહ્યો.

સૂર્યકુમાર યાદવ 44 બોલમાં 53 રન કરીને આઉટ થયો.

કૃણાલ પંડ્યા 54 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો.

દીપક અને ભુવનેશ્વરે ટીમ ઈન્ડિયાને સંભાળી. બંનેએ ભેગા થઈને ટીમને જીત સુધી પહોંચાડી.

ઈશાન કિશન અને બાકીના ખેલાડીઓ ચહરને ભેટ્યા.

હાર્યા પછી નિરાશ દેખાયા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાક.

અન્ય સમાચારો પણ છે...