તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રિકેટ:ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના શિડ્યુલમાં કોઈ ફેરફાર નહીં, જૂન 2021માં જ રમાશે : ICC

દુબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઈસીસીએ ઓગસ્ટ, 2019માં ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી. જેની ફાઈનલ મેચ આવતા વર્ષે જૂનમાં રમાવાની છે. આઈસીસીએ કહ્યું કે, કોરોનાવાઈરસ છતાં ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉથી નિર્ધારિત શિડ્યુલ મુજબ જ રમાશે.

કોરોના વાઈરસના કારણે માર્ચથી જૂન સુધી એક પણ ઈન્ટરનેશનલ મેચ રમાઈ નથી. અત્યાર સુધી અનેક ટેસ્ટ સીરીઝ પણ કેન્સલ થઈ ચુકી છે. જુલાઈમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ ટેસ્ટ સીરીઝથી ક્રિકેટની શરૂઆત થઈ હતી. રદ્દ થયેલી મેચોના આયોજન અને પોઈન્ટ સિસ્ટમ માટે આઈસીસી આયોજન કરી રહી છે.

કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું કે, ‘અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં સંબંધિત પક્ષો સાથે વાતચીત પછી નવા શિડ્યુલની જાહેરાત કરાશે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો