તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપલ બ્યુટીફૂલ ઈન સ્વિમિંગ પૂલ:નતાશાએ હાર્દિકને કિસ કરતો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, કેપ્શનમાં લખ્યું- my sunshine

2 મહિનો પહેલા
નતાશાએ સોશિયલ મીડિયા પર હાર્દિકને કિસ કરતો ફોટો પોસ્ટ કર્યો.
  • હાર્દિક-નતાશાનો સ્વિમિંગ પૂલ વાળો ફોટો વાઇરલ થઈ રહ્યો છે

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પાર્ટનર નતાશા સ્ટાનકોવિક ક્રિકેટના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને પોતાની લાઇફસ્ટાઇલ અને સોશિયલ મીડિયા પોસ્ટના લીધે ઘણા ચર્ચામાં રહે છે. નતાશાએ આવી જ એક પોસ્ટ કરી છે, જે વાઇરલ થઈ રહી છે. ફોટોમાં નતાશા હાર્દિકને સ્વિમિંગ પૂલમાં કિસ કરતી જોવા મળે છે.

કેપ્શનમાં લખ્યું- my sunshine
નતાશાએ ફોટો પોસ્ટ કર્યો તેના કેપ્શનમાં લખ્યું- 'my sunshine.' આ પોસ્ટ પર હાર્દિકે કમેન્ટમાં ચાર બ્લેક હાર્ટ પોસ્ટ કર્યા છે. આ પોસ્ટ ઘણી જ વાઇરલ થઈ રહી છે.

હાર્દિક-નતાશાના અન્ય વાઇરલ ફોટોઝ:

પત્ની નતાશા સાથે હાર્દિક પંડ્યા.
પત્ની નતાશા સાથે હાર્દિક પંડ્યા.
દીકરા અગસ્ત્ય સાથે ટ્વિનિંગ કરતી મમ્મી નતાશા.પંડ્યા કપલ
દીકરા અગસ્ત્ય સાથે ટ્વિનિંગ કરતી મમ્મી નતાશા.પંડ્યા કપલ
પંડ્યા કપલ ફ્લાઇટમાં દીકરા અગસ્ત્ય સાથે.
પંડ્યા કપલ ફ્લાઇટમાં દીકરા અગસ્ત્ય સાથે.
સ્નૂકર પૂલ પર વાઈફ અને દીકરા સાથે ઇન્ડિયન ઓલરાઉન્ડર.
સ્નૂકર પૂલ પર વાઈફ અને દીકરા સાથે ઇન્ડિયન ઓલરાઉન્ડર.
નતાશા-હાર્દિકનો સ્વેગ
નતાશા-હાર્દિકનો સ્વેગ

30 જુલાઈના રોજ અગસ્ત્યનો જન્મ થયો
હાર્દિકની પત્ની સ્ટેનકોવિચ નતાશાએ 30 જુલાઈના રોજ દીકરા અગસ્ત્યને જન્મ આપ્યો હતો. હાર્દિકે એ સમયે ટ્વીટ કરીને આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હાર્દિકે 31 મેના રોજ નતાશા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નતાશા પ્રેગનન્ટ હોવાની જાણકારી પણ આપી હતી.

જાન્યુઆરીમાં કરી હતી સગાઈ
બંનેએ જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. ત્યારે હાર્દિકએ નતાશા સાથે ફોટો શેર કરતાં લખ્યું કે 'મે તેરા,તૂં મેરી જાને સારા હિન્દુસ્તાન. 01-01-2020 #Engaged.'

હાર્દિકે 1 જાન્યુઆરી 2020ના રોજ નતાશાને પ્રપોઝ કર્યું હતું, એ સમયે તેણે શેર કરેલા ફોટોઝ.
હાર્દિકે 1 જાન્યુઆરી 2020ના રોજ નતાશાને પ્રપોઝ કર્યું હતું, એ સમયે તેણે શેર કરેલા ફોટોઝ.

કોણ છે નતાશા?
મૂળ સર્બિયાની નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે-9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચૂકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો