તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPlની અડધી મજલ પૂરી:બેટિંગમાં મુંબઈના બેટ્સમેન છવાયા, ડેથ ઓવર્સમાં 13+ના રનરેટથી રન બનાવે છે, બોલિંગમાં દિલ્હી સૌથી શ્રેષ્ઠ ટીમ

દુબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેથ ઓવરમાં પંજાબના બોલરો સૌથી વધુ 13.8ની ઈકોનોમીથી રન આપે છે

આઈપીએલ-2020ની શરૂઆતની 31 મેચ સમાપ્ત થઈ ચુકી છે. એટલે કે લીગની 13મી સિઝનની અડધી સફર પુરી થઈ ગઈ છે. ગુરુવાર સુધીની મેચમાં મુંબઈના બેટ્સમેન સંપૂર્ણ રીતે પ્રભાવી રહ્યા છે. પાવરપ્લેની વાત હોય કે મધ્યમ ઓવરની કે પછી ડેથ ઓવરની. પંજાબના બોલર ડેથ ઓવરમાં સૌથી વધુ રન આપે છે.

ટોચ પર રહેલી દિલ્હી કેપિટલ્સના બોલરોની ટીમ સૌથી સફળ, સૌથી વધુ42 વિકેટ લીધી છે
બોલરોની વાત કરીએ તો દિલ્હીના કાગિસો રબાડા, એનરિચ નોર્ટજે, આર.અશ્વિન અને અક્ષર પટેલની ચોકડીએ સૌથી વધુ 42 વિકેટ લીધી છે. સૌથી વધુ 101 ડોટ બોલ રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે નાખ્યા છે. બેંગલુરુના ફાસ્ટ બોલર ક્રિસ મોરિસે સૌથી ઓછી 4.83ની ઈકોનોમીથી રન આપ્યા છે.

દિલ્હીના બોલર પાવરપ્લે અને ડેથ ઓવરમાં સૌથી ઓછા રન આપે છે.
દિલ્હીના બોલર પાવરપ્લે અને ડેથ ઓવરમાં સૌથી ઓછા રન આપે છે.

પંજાબનો કેપ્ટન લોકેશ રાહુલ પાવરપ્લેનો હાઈએસ્ટ સ્કોરર

ઓવરખેલાડીટીમરન
1-6કેએલ રાહુલપંજાબ170
7-16શ્રેયસ અય્યરદિલ્હી177
17-20ડીવિલિયર્સબેંગલુરુ158

​​​​​​​દિલ્હીનો કાગિસો રબાડા ડેથ ઓવરમાં સૌથી ખતરનાક

ઓવરખેલાડીટીમવિકેટ
1-6ટ્રેન્ટ બોલ્ટમુંબઈ6
7-16રાશિદ ખાનહૈદરાબાદ9
17-20કાગિસો રબાડાદિલ્હી13

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો