તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:ક્રિકેટના રોમાંચ માટે મોટેરા તૈયાર, RJ અર્ચના સાથે માણો સ્ટેડિયમની સફર

10 દિવસ પહેલા

અમદાવાદને આંગણે હવે ક્રિકેટનો રોમાંચ શરૂ થવા જઇ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ડેનાઈટ ટેસ્ટ મેચ રમાશે. જેને પગલે મોટેરા સ્ટેડિયમમાં લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. ક્રિકેટ ફીવર પહેલાં હાલ મોટેરામાં સ્ટેડિયમમાં કેવો માહોલ છે, તે જોવા માટે MY FMના RJ અર્ચનાએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત કરી હતી. આવો માણીએ મોટેરા સ્ટેડિયમની ઝલક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો