આઈસીસી બેટિંગ રેન્કિંગ:કોહલી બે સ્થાન ખસીને 9મા પર, બુમરાહ ટોપ-10માં પાછો આવ્યો

દુબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાહુલ 18 સ્થાનના ફાયદા સાથે 31મા ક્રમે

વિરાટ કોહલીને આઈસીસી બેટિંગ રેન્કિંગમાં બે સ્થાનનું નુકસાન થયું છે. તે 9મા નંબરે આવી ગોય છે, જ્યારે કે.એલ. રાહુલ 18 સ્થાનના ફાયદા સાથે 31મા ક્રમે આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લબુશેન પ્રથમ અને ઈંગ્લેન્ડનો રૂટ બીજા નંબરે છે.

બોલિંગ રેન્કિંગમાં બુમરાહ ટોપ-10માં પાછો આવ્યો છે. બુમરાહ ત્રણ સ્થાનના ફાયદા સાથે 9મા નંબરે આવ્યો છે. શમી બે સ્થાનના ફાયદા સાથે 17મા ક્રમે પહોંચ્યો છે. દ.આફ્રિકાનો રબાડા પણ એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને આવ્યો છે. કમિન્સ પ્રથમ અને અશ્વિન બીજા સ્થાને છે.

અન્ય સમાચારો પણ છે...