IPL 2023ની રિટેન્શન લિસ્ટ જાહેર:પોલાર્ડે લીધો સંન્યાસ, હૈદરાબાદે વિલિયમસન સાથે છેડો ફાડ્યો; જુઓ ટીમની યાદી

14 દિવસ પહેલા

IPL 2023 માટે ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડે નિવૃત્તિ લીધી. સનરાઈઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમસન અને પંજાબ કિંગ્સ મયંક અગ્રવાલને પોતપોતાની ટીમમાંથી મુક્ત કર્યા. હવે આ બંને ખેલાડીઓ હરાજીમાં જશે. જ્યાં કોઈપણ ફ્રેન્ચાઈઝી તેમને ખરીદી શકે છે.

23 ડિસેમ્બરે યોજાનારી IPL મિની હરાજી પહેલાં, ટીમોએ તેમની ટીમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...