તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPl T20:ઓપનિંગ બેટ્સમેન વિકેટ બચાવે છે, એટલે ડેથ ઓવરનો રનરેટ તમામ સિઝનથી સારો

દુબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓપનર બાઉન્ડ્રીથી વધુ સિંગલ-ડબલમાં રન બનાવે છે

આઈપીએલમાં ઓપનિંગ બેટ્સમેન ધીમી શરૂઆત કરી રહ્યા છે, પરંતુ અંતની ઓવરોમાં છેલ્લી તમામ સિઝનની સરખામણીએ ઝડપી રન બની રહ્યા છે. ઓપનિંગ બેટ્સમેન પાવરપ્લેમાં ઝડપી રન બાનવવાને બદલે વિકેટ બચાવવાનું જોઈ રહ્યા છે, જેથી અંતિમ ઓવરોમાં ઝડપથી રન બનાવી શકાય. સિઝનની પ્રથમ 28 મેચમાં પ્રથમ ઈનિંગ્સનો સરેરાશ સ્કોર 181 રનનો રહ્યો છે, જે તમામ સિઝનથી વધુ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ પ્રતિ વિકેટ 36.59 રન બનાવી રહી છે. અન્ય કોઈ સિઝનમાં આ 30થી વધુ ન હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો