• Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs New Zealand T20 LIVE Score Updates: KL Rahul Rohit Sharma | IND Vs NZ 1st Twenty Jaipur Stadium Cricket News

પીન્ક સીટીમાં દર્શકોનો ઉત્સાહ તસવીરોમાં:8 વર્ષ બાદ જયપુરના મેદાનમાં ઈન્ટરનેશનલ મેચ, દર્શકો ક્રિકેટના રંગે રંગાયા, સ્ટેડિયમની બહાર લાગી લાંબી લાઈનો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રણ ટી-20 મેચોની સિરીઝની પહેલી મેચ જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. આ મેચને લઈને ફેન્ચમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને થોડી ક્ષણોમાં સ્ટેડિયમમાં એન્ટ્રી મળવી શરુ થઈ જશે. જોકે પ્રવેશ પહેલા દર્શકોને વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા RT-PCR રિપોર્ટ બતાવવો પડશે.

ભાસ્કરની ગ્રાઉન્ડ રિપોર્ટ પર અમે તમને જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમથી લાઈવ દર્શકોની તસવીરો બતાવીએ...

કેપ્ટન રોહિત શર્માનો નાનો ફેન
કેપ્ટન રોહિત શર્માનો નાનો ફેન
મેચ માટે તૈયારી કરતા ફેન્સ
મેચ માટે તૈયારી કરતા ફેન્સ
ટીમ ઈન્ડિયાની જર્સીમાં ઈન્ડિયન સમર્થક
ટીમ ઈન્ડિયાની જર્સીમાં ઈન્ડિયન સમર્થક
સ્ટેડિયમની બહાર લોકોની ભીડ એકઠી થઈ
સ્ટેડિયમની બહાર લોકોની ભીડ એકઠી થઈ
સ્ટેડિયમના ગેટ પર તહેનાત પોલીસકર્મી
સ્ટેડિયમના ગેટ પર તહેનાત પોલીસકર્મી
છોકરીઓનું ગ્રુપ મેચિંગ ડ્રેસ પહેરીને મેચ જોવા પહોચ્યું
છોકરીઓનું ગ્રુપ મેચિંગ ડ્રેસ પહેરીને મેચ જોવા પહોચ્યું
સ્ટેડિયમમાં એન્ટ્રી માટે કલાકો પહેલા દર્શકો પહોંચી ગયા
સ્ટેડિયમમાં એન્ટ્રી માટે કલાકો પહેલા દર્શકો પહોંચી ગયા
એન્ટ્રી માટે તૈયાર હજારો ફેન્સ
એન્ટ્રી માટે તૈયાર હજારો ફેન્સ
ટીમ ઈન્ડિયાની જર્સી ખરીદી રહેલા ફેન્સ
ટીમ ઈન્ડિયાની જર્સી ખરીદી રહેલા ફેન્સ
અન્ય સમાચારો પણ છે...