તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:હોટલના 2 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે રદ્દ કરાઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પાર્લ ખાતેની પ્રથમ વનડે કોરોનાવાયરસને લીધે રદ્દ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડની ટીમ જે હોટલમાં હતી, ત્યાંના 2 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મેચ શરૂ થાય તેના થોડા સમય પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, "બંને બોર્ડ મેચ મોડી શરૂ કરવા માટે સહમત થયા છે." જોકે, અંતે મેચ રદ્દ જ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો