તસવીરોમાં જુઓ ભારતની જીતનો રોમાંચ:કોહલીને મળવા માટે મેદાન પર પહોંચ્યા ફેન, કોહલીએ સ્લેજિંગ કરનાર રોબિન્સન-બટલરને સખત અંદાજમાં જવાબ આપ્યો

લંડનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતના 271 રનના જવાબમાં ઈંગ્લિશ ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 5મા દિવસે મોહમ્મદ શમીની ફિફ્ટી અને જસપ્રીત બુમરાહની અણનમ 36 રનની ઇનિંગે મેચ પર ભારતની પકડ મજબૂત કરી હતી. બંનેએ 9મી વિકેટ માટે અણનમ 89 રનની ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડની ધરતી પર 9મી વિકેટ માટે આ ભારતની સર્વોચ્ચ ભાગીદારી હતી. શમી 54 રન કર્યા બાદ નોટઆઉટ રહ્યો હતો.

5મા દિવસે મેચ દરમિયાન ભારે ગરમાગરમી જોવા મળી હતી. મેદાન પર ઘણી વખત ભારતીય અને અંગ્રેજી ખેલાડીઓ ટકરાયા હતા. પહેલા અંગ્રેજ બોલરોએ બુમરાહ અને શમીને સ્લેજિંગ કર્યું. ભારતીય ખેલાડીઓએ પણ આનો સખત અંદાજમાં જવાબ આપ્યો. ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન વિરાટ જોસ બટલર અને ઓલી રોબિન્સન સામે પણ કંઈક બોલતો જોવા મળ્યો હતો.

જ્યારે ઇંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવી હતી ત્યારે ઓલી રોબિન્સન ક્રિઝ પર આવ્યો હતો. વિરાટે તેને અને બટલરને સ્લેજ કર્યો. તે બંનેને કંઈક સમજાવતો જોવા મળ્યો હતો.

ભારતે મેચના 5મા દિવસે 6 વિકેટે 181 રનથી રમવાનું શરૂ કર્યું હતું. રોબિન્સને ઇશાંતને આઉટ કરીને 7મા દિવસનો પહેલો ઝટકો આપ્યો હતો.

આ પછી રોબિન્સને પંતને આઉટ કરીને ઝટકો આપ્યો હતો. પંત 22 રન બનાવી આઉટ થયો હતો.

મેચનો ટર્નિંગ પોઇન્ટ શમી અને બુમરાહની બેટિંગ રહ્યો. આ બંનેએ શાનદાર બેટિંગ કરીને વિકેટ માટે ઇંગ્લિશ ટીમને વિકેટ માટે તરસાવી દીધી હતી. બંનેએ 9મી વિકેટ માટે 89 રનની અણનમ ભાગીદારી કરી.

શમીએ સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. 106મી ઓવરમાં શમીએ મોઈન અલીના બોલ પર 92 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ તેની બીજી ટેસ્ટ ફિફ્ટી હતી.

શમી આ ટેસ્ટમાં 56 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે બુમરાહે 36 * રન બનાવ્યા. તેનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર 28 રન હતો.

શમી અને બુમરાહે 9મી વિકેટ માટે ઇંગ્લેન્ડમાં ભારત માટે સૌથી મોટી ભાગીદારી કરી હતી. ખુદ કોહલી પણ પોતાને તાળીઓથી રોકી શક્યો નહીં.

ભારતના બીજા દાવ દરમિયાન બુમરાહને માથામાં બેવાર ઈજા થઈ હતી. એક વખત એન્ડરસન અને બીજી વખત માર્ક વુડના બોલ પર ઇજા થઈ.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈનિંગ જાહેર કરી રહ્યો છે.

ઇંગ્લેન્ડના બંને ઓપનર રોરી બર્ન્સ અને ડોમ સિબલી શૂન્ય પર આઉટ થયા હતા. બર્ન્સને બુમરાહે અને સિમીને શમીએ પેવેલિયન મોકલ્યો હતો.

બર્ન્સ આ વર્ષે પાંચમી વખત શૂન્ય પર આઉટ થયો હતો. ભારત સામેની ટેસ્ટની પહેલી ઇનિંગમાં પ્રથમ વખત બંને ઇંગ્લિશ ઓપનરો 0 રને આઉટ થયા હતા.

અગાઉના દાવમાં 180 રન બનાવનાર રૂટને બુમરાહે પેવેલિયન મોકલ્યો હતો. તે 37 રન કર્યા બાદ આઉટ થયો હતો. તેને કોહલીના હાથે કેચ કરાવ્યો. બુમરાહે ટેસ્ટ કારકિર્દીમાં સૌથી વધુ વખત 5 વખત પેટ કમિન્સ અને રૂટને આઉટ કર્યો છે.

આ પ્રથમ વખત છે, જ્યારે રૂટે ટેસ્ટમાં સદી ફટકારી હોય અને ઈંગ્લિશ ટીમ એ મેચ હારી ગઈ હોય. અગાઉ ટીમે 22 સદીમાંથી 16માં ટીમ જીતી હતી.

ભારતીય પેસ બોલરોએ બંને ઇનિંગ્સમાં 19 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે બીજા દાવમાં 4 વિકેટ લીધી હતી. તેણે બટલર, મોઇન અલી, સેમ કુરન અને એન્ડરસનને આઉટ કર્યા.

એન્ડરસન આઉટ થયા બાદ ભારતીય ખેલાડીઓ આનંદથી ઝૂમી ઊઠ્યા હતા. લોર્ડ્સમાં 19 ટેસ્ટમાં ભારતની આ ત્રીજી જીત છે.

અન્ય સમાચારો પણ છે...