• Home
  • Sports
  • Cricket
  • News
  • Cricketer Manish Pandey marries film actress Ashrita, festival will be held in Mumbai for two days

લગ્ન / ક્રિકેટર મનીષ પાંડેએ ફિલ્મ અભિનેત્રી અશ્રિતા સાથે લગ્ન કર્યા, બે દિવસ મુંબઈમાં ઉત્સવ ચાલશે

ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટીના લગ્ન થયા
ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટીના લગ્ન થયા
મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના લગ્નનો પહેલો ફોટો સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો
મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના લગ્નનો પહેલો ફોટો સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો
લગ્નનો ઉત્સવ બે દિવસ સુધી મુંબઈમાં ચાલશે
લગ્નનો ઉત્સવ બે દિવસ સુધી મુંબઈમાં ચાલશે

  • લગ્નનો પહેલો ફોટો સનરાઈઝર્સ હૈદરાબાદે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો
  • મનીષ પાંડેએ રવિવારે જ કર્ણાટકને સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટ જીતાડી હતી

Divyabhaskar.com

Dec 02, 2019, 06:32 PM IST

સ્પોર્ટ ડેસ્કઃ ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને દક્ષિણ ભારતની ફિલ્મ અભિનેત્રી અશ્રિતા શેટ્ટીના આજે લગ્ન થયા હતા. લગ્નનો પ્રથમ ફોટો સનરાઈઝર્સ હૈદરાબાદે ઇન્ટાગ્રામ પર શેર કર્યો હતો. પાંડેએ રવિવારે જ તેની સ્થાનિક ટીમ કર્ણાટકને સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટ જીતાડી હતી. ફાઈનલમાં પાન્ડેએ તામિલનાડુ સામે 60 રન ફટકાર્યા હતા.

મીડિયા પ્રમાણે બેંગ્લુરુના પાંડેના લગ્નનો ઉત્સવ મુંબઈમાં બે દિવસ સુધી ચાલશે. તેમા ફક્ત નજીકના સગા-સંબંધિઓ જ ભાગ લેશે. મનીષ પાંડેએ ભારત માટે 23 વન-ડે અને 32 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચુક્યો છે. જ્યારે અશ્રિતાએ દક્ષિણ ઈન્ડિયન ફિલ્મ ઇન્દ્રજીત, ઉધાયમ NH-4, તેલીકેડા બોલી અને નાના થાન શિવામાં કામ કર્યું છે.

X
ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટીના લગ્ન થયાભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટીના લગ્ન થયા
મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના લગ્નનો પહેલો ફોટો સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યોમનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના લગ્નનો પહેલો ફોટો સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો
લગ્નનો ઉત્સવ બે દિવસ સુધી મુંબઈમાં ચાલશેલગ્નનો ઉત્સવ બે દિવસ સુધી મુંબઈમાં ચાલશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી