• Home
  • Sports
  • Cricket
  • Ben Stokes becomes Wisden Leading Cricketer of the Year, Kohli had won the award for the last three years

સિદ્ધિ / બેન સ્ટોકસ વિઝ્ડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર બન્યો, છેલ્લા ત્રણ વર્ષથી કોહલી આ એવોર્ડ જીતતો હતો

બેન સ્ટોકસે વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં અણનમ 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
બેન સ્ટોકસે વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં અણનમ 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
X
બેન સ્ટોકસે વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં અણનમ 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.બેન સ્ટોકસે વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં અણનમ 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 05:41 PM IST

ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોકસે વિરાટ કોહલીની ત્રણ વર્ષની વીનિંગ સ્ટ્રીક તોડી છે. કોહલીને પાછળ છોડી સ્ટોકસ વિઝ્ડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. ઇંગ્લેન્ડ તરફથી છેલ્લે 2005માં એન્ડ્રુ ફ્લિનટોફે આ એવોર્ડ જીત્યો હતો.

સ્ટોકસે 14 જુલાઈ ખાતે વર્લ્ડ કપ ફાઇનલમાં અણનમ 84 રનની ઇનિંગ્સ રમીને ઇંગ્લેન્ડને મેચમાં જીત અપાવી હતી. આ જીત સાથે ઇંગ્લિશ ટીમ પહેલીવાર વનડે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસા પેરી વુમન્સ લીડિંગ પ્લેયર ઓફ ધ યર બની છે. તેને વિઝ્ડન ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં પણ સ્થાન મળ્યું છે. 

પેરી ઉપરાંત ઇંગ્લેન્ડના જોફરા આર્ચર, ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ અને માર્નસ લબુશેન, અને એસેક્સના ઓફ સ્પિનર સાઈમન હાર્મરનો વિઝ્ડન ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં સમાવેશ થાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી