તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને નવા વર્ષ સાથે નવો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. તે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી 7 હજાર ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે પાકિસ્તાન સામે ચાલી રહેલી ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
વિલિયમ્સને મેચની પ્રથમ ઇનિંગ્સમાં 238 રન બનાવ્યા હતા. એકંદરે ટેસ્ટમાં આ તેની ચોથી બેવડી સદી છે. તે સાથે જ ક્રિકેટમાં 2021ની પ્રથમ ડબલ સેન્ચુરી છે.
The Hagley Oval bank salute you, Kane Williamson!
— BLACKCAPS (@BLACKCAPS) January 5, 2021
Four Test double centuries, there is no stopping the skipper 🤜🏽🤛🏽 #NZvPAK #CricketNation pic.twitter.com/PEyfxUcs1s
સૌથી ઝડપી 7 રન બનાવવાની બાબતે રોસ ટેલર બીજા સ્થાને છે. તેણે 96 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે વિલિયમ્સને તેનાથી 12 મેચ ઓછી રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.