IPL 2022 ટીમોની ફુલ સ્કવોડ:જાણો મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓએ તૈયાર કરેલ નવી ટીમની સંપૂર્ણ યાદી

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

IPLના મેગા ઓક્શન ચાલી રહ્યું છે. 10 ટીમ 600 ખેલાડી માટે બોલી લગાવી રહી છે. અત્યારસુધીમાં એક રાઉન્ડની બોલી લાગી ગઈ છે. શરૂઆત ટોપ-10 ખેલાડી સાથે થઈ હતી. ત્યારપછી IPL 2022નું મેગા ઓક્શન બેંગ્લોરમાં આયોજિત કરાયું છે. જેમાં બોલી લગાવી રહેલી 10 ફ્રેન્ચાઈઝીએ અત્યારસુધી 81 ખેલાડીને ખરીદ્યા છે. જેમાંથી અત્યારસુધી સૌથી મોંઘા ખેલાડી તરીકે ઈશાન કિશન છે, જેને 15.25 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો છે. આજે પહેલા દિવસે સુરેશ રૈના સહિત કુલ 20 ખેલાડી અનસોલ્ડ રહ્યા છે. ચાલો, જાણી લઈએ કે અત્યારસુધીમાં કઈ ટીમમાં કયા-કયા ખેલાડીઓ સામેલ થયા છે.

ગુજરાત ટાઇટન્સ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • હાર્દિક પંડ્યા (15 કરોડ)
 • રાશિદ ખાન (15 કરોડ)
 • શુભમન ગિલ (8 કરોડ)
 • મોહમ્મદ શમી (6.25 કરોડ)
 • જેસન રોય (2 કરોડ)
 • લોકી ફર્ગ્યુસન (10 કરોડ)
 • અભિનવ સદારંગની (2.60 કરોડ)
 • રાહુલ તેવટિયા (9 કરોડ)
 • નૂર અહમદ (30 લાખ)
 • ડોમિનીક ડ્રેક્સ (1 કરોડ 10 લાખ)
 • જયંત યાદવ (1 કરોડ 70 લાખ)
 • વિજય શંકર (1 કરોડ 40 લાખ)
 • યશ દયાલ (3 કરોડ 20 લાખ)
 • દર્શન નાલ્કાન્ડે (20 લાખ)
 • અલ્ઝારી જોસેફ (2 કરોડ 40 લાખ)
 • પ્રદિપ સાંગવાન (20 લાખ)
 • ડેવિડ મિલર (3 કરોડ)
 • રિદ્ધિમાન સાહા (1.90 કરોડ)
 • મેથ્યૂ વેડ (2.40 કરોડ)
 • ગુરકિરત સિંહ (50 લાખ)
 • વરુણ એરોન (50 લાખ)
 • સાઈ સુદર્શન (20 લાખ)
 • આર.સાઈ.કિશોર (3 કરોડ)

પંજાબ કિંગ્સ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • મયંક અગ્રવાલ (12 કરોડ)
 • અર્શદીપ સિંહ (4 કરોડ)
 • શિખર ધવન (8.5 કરોડ)
 • કગિસો રબાડા (9.25 કરોડ)
 • જોની બેયરસ્ટ્રો (6.75 કરોડ)
 • રાહુલ ચાહર (5.25 કરોડ)
 • શાહરુખ ખાન (9 કરોડ)
 • હરપ્રિત બરાર (3.8 કરોડ)
 • પ્રભસિમરન સિંહ (60 લાખ)
 • જીતેશ શર્મા (20 લાખ)
 • ઈશાન પોરેલ (25 લાખ)
 • લિયમ લિવિંગસ્ટોન (11 કરોડ 50 લાખ)
 • ઓડિન સ્મિથ (6 કરોડ)
 • સંદીપ શર્મા (50 લાખ)
 • રાજ અંગદ બાવા (2 કરોડ)
 • રિષી ધવન (55 લાખ)
 • પ્રેરક માંકડ (20 લાખ)
 • વૈભવ ઓરોરા (2 કરોડ)
 • વ્રિતિક ચેટર્જી (20 લાખ)
 • બલતેજ ધંડા (20 લાખ)
 • અંશ પટેલ (20 લાખ)
 • નેથન એલીસ (75 લાખ)
 • અથર્વ તાયેડે (20 લાખ)
 • ભાનુકા રાજપક્ષે (50 લાખ)
 • બેની હોવેલ્સ (40 લાખ)

સનરાઈઝર્સ હૈદરાબાદ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • કેન વિલિયમ્સન (14 કરોડ)
 • અબ્દુલ સમદ (4 કરોડ)
 • ઉમરાન મલિક (4 કરોડ)
 • વોશિંગ્ટન સુંદર (8.75 કરોડ)
 • નટરાજન (4 કરોડ)
 • નિકોલસ પૂરન (10.75 કરોડ)
 • ભુવનેશ્વર કુમાર (4.2 કરોડ)
 • પ્રિયમ ગર્ગ (20 લાખ)
 • રાહુલ ત્રિપાઠી (8.5 કરોડ)
 • અભિષેક શર્મા (6.5 કરોડ)
 • કાર્તિક ત્યાગી (4 કરોડ)
 • શ્રેયસ ગોપાલ (75 લાખ)
 • જગદીશ સુચીથ (20 લાખ)
 • એડન માર્કરમ (2 કરોડ 60 લાખ)
 • માર્કો યાન્સન (4 કરોડ 20 લાખ)
 • રોમારિયો શેફર્ડ (7 કરોડ 75 લાખ)
 • શેન એબોટ (2 કરોડ 40 લાખ)
 • આર.સમર્થ (20 લાખ)
 • શશાંક સિંહ (20 લાખ)
 • સૌરભ દુબે (20 લાખ)
 • વિષ્ણુ વિનોદ (50 લાખ)
 • ગ્લેન ફિલિપ્સ (1.50 કરોડ)
 • ફઝલહક ફારુકી (50 લાખ)

રાજસ્થાન રોયલ્સ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • સંજુ સેમસન (14 કરોડ)
 • જોસ બટલર (10 કરોડ)
 • યશસ્વી જયસ્વાલ (4 કરોડ)
 • આર. અશ્વિન (5 કરોડ)
 • ટ્રેન્ટ બોલ્ટ (8 કરોડ)
 • દેવદત્ત પડ્ડિકલ (7.75 કરોડ)
 • શિમરોન હેટમાયર (8.50 કરોડ)
 • પ્રસિદ્ધ ક્રિષ્ના (10 કરોડ)
 • યુઝવેન્દ્ર ચહલ (6.5 કરોડ)
 • રિયાન પરાગ (3.80 કરોડ)
 • કે.સી કરિયપ્પા (30 લાખ)
 • નવદીપ સૈની (2 કરોડ 60 લાખ)
 • અરુણાય સિંહ (20 લાખ)
 • કુલદીપ સેન (20 લાખ)
 • કરુણ નાયર (1.40 કરોડ)
 • ધ્રુવ જુરેલ (20 લાખ)
 • તેજસ બરોકા (20 લાખ)
 • કુલદીપ યાદવ (20 લાખ)
 • શુભમ ગઢવાલ (20 લાખ)
 • જીમી નીશમ (1.50 કરોડ)
 • નેથન કુલ્ટર નાઈલ (2 કરોડ)
 • વાન ડેર ડુસૈન (1 કરોડ)
 • ડેરિલ મિશેલ (75 લાખ)
 • મેક્કોય

લખનઉ સુપર જાયન્ટ્સ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • કે.એલ. રાહુલ (17 કરોડ)
 • માર્કસ સ્ટોઈનિસ (11 કરોડ)
 • રવિ બિશ્નોઈ (4 કરોડ)
 • ક્વિન્ટન ડિકોક (6.75 કરોડ)
 • મનીષ પાંડે (4.6 કરોડ)
 • જેસન હોલ્ડર (8.75 કરોડ)
 • દીપક હુડા (5.75 કરોડ)
 • કૃણાલ પંડ્યા (8.25 કરોડ)
 • માર્ક વુડ (7.5 કરોડ)
 • આવેશ ખાન (10 કરોડ)
 • અંકિત સિંહ રાજપૂત (50 લાખ)
 • કે.ગૌતમ (90 લાખ)
 • દુષ્મંતા ચમિરા (2 કરોડ)
 • શાહબાઝ નદીમ (50 લાખ)
 • મનન વોરા (20 લાખ)
 • મોહસિન ખાન (20 લાખ)
 • આયુશ બોદાની (20 લાખ)
 • કાઈલ મેયર્સ (50 લાખ)
 • કરન શર્મા (20 લાખ)
 • એવિન લુઈસ (2 કરોડ)
 • મયંક યાદવ (20 લાખ)

રોયલ ચેલેન્જર્સ બેંગલોર
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • વિરાટ કોહલી (15 કરોડ)
 • ગ્લેન મેક્સવેલ (11 કરોડ)
 • મોહમ્મદ સિરાજ (7 કરોડ)
 • ​​​​​​ ફાફ ડુ પ્લેસિસ (7 કરોડ)
 • હર્ષલ પટેલ (10.75 કરોડ)
 • વાણિંદુ હસરંગા (10.75 કરોડ)
 • દિનેશ કાર્તિક (5.5 કરોડ)
 • જોશ હેઝલવુડ (7.75 કરોડ)
 • શાહબાઝ અહમદ (2.4 કરોડ)
 • અનુજ રાવત (3.4 કરોડ)
 • આકાશ દીપ (20 લાખ)
 • મહિપાલ લોમરોર (95 લાખ)
 • ફીન એલન (80 લાખ)
 • શેરફેન રધરફોર્ડ (1 કરોડ)
 • જેસન બેહરનડોર્ફ (75 લાખ)
 • સૂર્યાંશ પ્રભુદેસાઈ (30 લાખ)
 • ચામા મિલિંદ (25 લાખ)
 • અનિશ્વર ગૌતમ (20 લાખ)
 • કર્ણ શર્મા (50 લાખ)
 • સિદ્ધાર્થ કૌલ (75 લાખ)
 • લુવલિથ સિસોદીયા (20 લાખ)
 • ડેવિડ વેલી (2 કરોડ)

મુંબઈ ઈન્ડિયન્સ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • રોહિત શર્મા (16 કરોડ)
 • જસપ્રિત બુમરાહ (12 કરોડ)
 • સૂર્ય કુમાર યાદવ (8 કરોડ)
 • કિરોન પોલાર્ડ (6 કરોડ)
 • ઈશાન કિશન (15.25 કરોડ)
 • ડિવોલ્ડ બ્રેવિસ (3 કરોડ)
 • બસિલ થમ્પી (30 લાખ)
 • મુરુગન અશ્વિન (1.60 કરોડ)
 • જયદેવ ઉનડકટ (1.30 કરોડ)
 • એન તિલક વર્મા (1 કરોડ 70 લાખ)
 • સંજય યાદવ (50 લાખ)
 • જોફ્રા આર્ચર (8 કરોડ)
 • ડેનિયલ સેમ્સ (2 કરોડ 60 લાખ)
 • ટાયમલ મિલ્ન્સ (1 કરોડ 50 લાખ)
 • ટિમ ડેવિડ (8 કરોડ 25 લાખ)
 • રિલેય મેરેડિથ (1 કરોડ)
 • મોહમ્મદ અર્શદ ખાન (20 લાખ)
 • અનમોલ પ્રિત સિંહ (20 લાખ)
 • રમણદીપ સિંહ (20 લાખ)
 • રાહુલ બુદ્ધિ (20 લાખ)
 • ઋતિક શોકીન (20 લાખ)
 • અર્જુન તેંડુલકર (30 લાખ)
 • આર્યન જુયાલ (20 લાખ)
 • ફેબિયન એલન (75 લાખ)

ચેન્નઈ સુપર કિંગ્સ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • રવીન્દ્ર જાડેજા (16 કરોડ)
 • એમએસ ધોની (12 કરોડ)
 • મોઈન અલી (8 કરોડ)
 • ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ)
 • રોબિન ઉથપ્પા (2 કરોડ)
 • ડ્વેન બ્રાવો (4.40 કરોડ)
 • અંબાતી રાયડૂ (6.75 કરોડ)
 • દીપક ચાહર (14 કરોડ)
 • કે.એમ.આસિફ (20 લાખ)
 • તુષાર દેશપાંડે (20 લાખ)
 • શિવમ દુબે (4 કરોડ)
 • મહીશ થીક્ષણા (70 લાખ)
 • રાજવર્ધન હંગરગેકર (1 કરોડ 50 લાખ)
 • સિમરન જીત સિંહ (20 લાખ)
 • ડેવોન કોનવે (1 કરોડ)
 • ડ્વેન પ્રિટોરિયસ (50 લાખ)
 • મિચેલ સેન્ટનર (1 કરોડ 90 લાખ)
 • એડમ મિલ્ન (1 કરોડ 90 લાખ)
 • શુભ્રાંશુ સેનાપતિ (20 લાખ)
 • મુકેશ ચૌધરી (20 લાખ)
 • પ્રશાંત સોલંકી (1 કરોડ 20 લાખ)
 • હરિ નિશાંત (20 લાખ)
 • જગદીશન (20 લાખ)
 • ક્રિસ જોર્ડન (3.6 કરોડ)
 • કે. ભરત વર્મા (20 લાખ)

કોલકાતા નાઈટ રાઈડર્સ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • આન્દ્રે રસેલ (12 કરોડ)
 • વરુણ ચક્રવર્તી (8 કરોડ)
 • વેંકટેશ અય્યર (8 કરોડ)
 • સુનીલ નરેન (6 કરોડ)
 • પેટ કમિન્સ (7.25 કરોડ)
 • શ્રેયસ અય્યર (12.5 કરોડ)
 • નીતીશ રાણા (8 કરોડ)
 • શિવમ માવી (7.25 કરોડ)
 • શિવમ માવી (7.25 કરોડ)
 • શેલ્ડન જેક્શન (60 લાખ)
 • અજિંક્ય રહાણે (1 કરોડ)
 • રિંકુ સિંહ (55 લાખ)
 • રાશીદ દાર (20 લાખ)
 • બાબા ઈન્દ્રજીથ (20 લાખ)
 • ચામિકા કરુણારત્ને (50 લાખ)
 • અભિજીત તોમાર (40 લાખ)
 • પ્રથમ સિંહ (20 લાખ)
 • અશોક શર્મા (55 લાખ)
 • સેમ બિલિંગ્સ (2 કરોડ)
 • એલેક્સ હેલ્સ (1.50 કરોડ)
 • ટિમ સાઉથી (1.50 કરોડ)
 • રમેશ કુમાર (20 લાખ)
 • મોહમ્મદ નબી (1 કરોડ)
 • ઉમેશ યાદવ (2 કરોડ)
 • અમન ખાન (20 લાખ)

દિલ્હી કેપિટલ્સ
ઓક્શનમાં અત્યારસુધી ખરીદેલા ખેલાડી:

 • રિષભ પંત (16કરોડ) )
 • અક્ષર પટેલ (12 કરોડ)
 • પૃથ્વી શો (8 કરોડ)
 • એનરિક નોર્ત્યા (6 કરોડ)
 • ડેવિડ વોર્નર (6.25 કરોડ)
 • મિચેલ માર્શ (6.50 કરોડ)
 • શાર્દુલ ઠાકુર (10.75 કરોડ)
 • મુશ્તફિઝુર રહેમાન (2 કરોડ)
 • કુલદીપ યાદવ (2 કરોડ)
 • અશ્વિન હેબ્બાર (20 લાખ)
 • સરફરાઝ ખાન (20 લાખ)
 • કમલેશ નાગરકોટી (1.10 કરોડ)
 • K.S. ભરત (2 કરોડ)
 • મંદિપ સિંહ (1 કરોડ 10 લાખ)
 • ખલીલ અહેમદ (5 કરોડ 25 લાખ)
 • ચેતન સાકરિયા (4 કરોડ 20 લાખ)
 • લલિત યાદવ (65 લાખ)
 • રિપલ પટેલ (20 લાખ)
 • યશ ધૂલ (50 લાખ)
 • રોવ્મેન પોવેલ (2 કરોડ 80 લાખ)
 • પ્રવીણ દુબે (50 લાખ)
 • લુંગી એન્ગિડી (50 લાખ)
 • ટીમ શેઈફર્ટ (50 લાખ)
 • વિક્કી ઓસ્તવાલ (20 લાખ)
અન્ય સમાચારો પણ છે...