તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની ટેસ્ટ:ઓસ્ટ્રેલિયન દર્શકોએ મોહમ્મદ સીરાઝને બેફામ ગાળો ભાંડી, સ્ટેડિયમ અંદરનો વીડિયો સામે આવ્યો

9 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ સિડની ટેસ્ટના ત્રીજા અને ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન દર્શકોએ હદ કરી દીધી. આ વીડિયો તેની સાક્ષી પૂરી રહ્યો છે. આ વીડિયો ત્રીજા દિવસની રમતનો છે, મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો છે અને સ્ટેડિયમમાંથી દર્શકો તેને ગાળો ભાંડી રહ્યા છે. દર્શકો બ્રાઉન ડોગ અને મંકી કહી અપશબ્દો બોલી રહ્યા છે, અને રંગભેદી ટીપ્પણીઓ કરી રહ્યા છે. વીડિયો પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે, કેટલાક દર્શકો સતત સિરાજ સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. ચોથા દિવસની રમત દરમિયાન પણ કંઈક આવું જ થયું હતું. જો કે, આ દિવસે સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક એક્શન લેતાં કેટલાક દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માગી ઘટનાની નિંદા કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser