• Gujarati News
  • Sports
  • Cricket
  • After The Announcement Of Leaving The Captaincy, Kohli Got Out On Just 5 And The Trollers Had A Lot Of Fun, See 10 Select Tweets

કોહલી ફરી ટ્રોલર્સનો શિકાર બન્યો:કેપ્ટનશીપ છોડવાની જાહેરાત બાદ વિરાટ 5 રન પર આઉટ થયો તો ટ્રોલર્સે ખૂબ મજા લીધી, કહ્યું- હવે રિટાયર્ટમેન્ટ લઈ લે

એક વર્ષ પહેલા

ઈન્ડિયન ટી-20 ક્રિકેટ ટીમ અને પોતાની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેગ્લોર એટલે કે RCBની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત પછી સોમવારે કોહલી મેદાનમાં ઉતર્યો હતો. KKR વિરુદ્ધ ટોસ જીતીને તેણે જ બેંટીગ કરવાનો નિર્ણય કર્યો, તેમના ફેન્સે કહ્યું આજે ટેન્શન ફ્રી કોહલીનો નવો અવતાર જોવા મળશે. પરંતુ તે ચોથા બોલ પર જ આઉટ થઈ ગયો. અને તેના પછી ટ્વિટર પર મજાક ઉડાવાનું શરુ થયું. અમે અહીં તેમાની કેટલીક પંસદ કરેલી ટ્વિટ્સ તમને બતાવી રહ્યા છે.

એક ટ્રોલરે કોહલીના આઉટ થવાવાળી તસવીર પર ટ્વિટ કરીને કહ્યું કે કોહલી મહેરબાની કરીને રિટાયર્ડ થઈ જા અને ઈન્ડિયા અને RCBને મુક્ત કરી દે

એક યૂઝરે મીમ શેર કરીને કહ્યું- ખૂબ જ ઓછી કેપેસીટી છે તમારી

એક યુઝરે કેપ્ટશીપ છોડવાના નિર્ણયને મજાક બનાવી કહ્યું- કશુંજ નહી બદલાયું યાર, આજે પણ બધું એવુને એવુ જ છે

એક યુઝરે મજાકમાં લખ્યું કે હવે કોહલીની હાલત NPA એટલે કે નોન પર્ફોમિંગ એસેટ જેવી થઈ ગઈ છે

એક યુઝરે લખ્યું કે જો ફરી કોહલી કેપ્ટન તરીકે ટોસ કરવા આવશે તો તેમના ફેન્સનો ચહેરો આવો જોવા મળશે

કોહલી એક જાહેરાતમાં નાના બાળકને કરિયર એડવાઈસ આપે છે. એક યુઝરને તે જ જાહેરાતનો ફોટો નીકાળી લખ્યું કે પહેલા પોતાના કરિયર પર ધ્યાન આપો

કોઈએ કેબીસીની તસવીર શેર કરતા કહ્યું કે માત્ર અમે જ નહીં અમિતાભ બચ્ચન પણ કોહલીની ટીમની મજાક ઉડાવી રહ્યા છે. કારણ કે તેમણે IPLની સૌથી વધુ વિજેતા ટીમના 4 ઓપ્શનમાં આરસીબીનું નામ પણ લખ્યું હતું. વાસ્તવમાં આજ સુધી ટીમ IPL જીતી શકી નથી

અન્ય સમાચારો પણ છે...