વર્લ્ડકપ / મેદાન પર છવાયો સર જાડેજાનો જાદુ, રન આઉટ અને કેચ કરી ટ્વિટર ટ્રેન્ડીંગમાં

The magic of Sir Jadeja, run out on the ground and caught in twitter trending

  • માંજરેકર સાથે ટ્વીટર પર ટ્રેન્ડ થયા બાદ આજે રન આઉટ અને કેચ કરીને જાડેજા ટ્વીટર પર હીટ

Divyabhaskar.com

Jul 10, 2019, 04:10 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ માંજરેકરની કમેન્ટ પર ધારદાર જવાબ આપ્યા બાદ રવિન્દ્ર જાડેજાની ટીમમાં પસંદગી થતાં ટ્વિટર પર લોકો માંજરેકરની મોજ લઇ રહ્યાં છે. જાડેજાએ આજની મેચમાં પણ રોસ ટેલરને બાઉન્ડ્રી નજીકથી થ્રો કરીને રન આઉટ કર્યા બાદ એક શાનદાર કેચ પણ પકડ્યો હતો. કેચ બાદ તે લોકો સમક્ષ એક લાક્ષણિક અદામાં અભિવાદન કરતો પણ જોવા મળ્યો હતો જેને લોકોઇ ચિયર્સ કરીને વધાવી લીધુ હતું. આ પ્રદર્શન બાદ 'સર જાડેજા' ટ્વીટર પર ત્રીજા નંબરે ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

X
The magic of Sir Jadeja, run out on the ground and caught in twitter trending
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી