એશિઝ / બીજી ટેસ્ટના બીજા દિવસે બંને ટીમના ખેલાડી લાલ ટોપી પહેરીને ઊતરશે

On the second day of the second Test, players from both teams will be wearing red hats for contribution to Cancer Foundation

  • કેન્સર પ્રત્યે જાગૃતિ માટે ખેલાડીઓ આ પહેલ કરી રહ્યા છે

Divyabhaskar.com

Aug 13, 2019, 10:38 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: બુધવારથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ટેસ્ટના બીજા દિવસે ખેલાડીઓ લાલ ટોપી પહેરશે. સ્ટમ્પ પણ લાલ કલરના હશે. આ દ્વારા ખેલાડીઓ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાની કોશિષ કરશે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને ટીમના ડાયરેક્ટર એન્ડ્રુ સ્ટ્રોસની પત્ની રુથનું મૃત્યુ કેન્સરથી થયું હતું. ત્યારપછી સ્ટ્રોસે કેન્સર માટે જાગૃતિ લાવવા તથા તેના ઈલાજ માટે ભંડોળ મેળવવા રુથ સ્ટ્રોસ ફાઉન્ડેશન શરૂ કર્યું છે. હવે લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે આ પહેલ દ્વારા જે નાણાં આવશે તે આ ફાઉન્ડેશનને અપાશે.

X
On the second day of the second Test, players from both teams will be wearing red hats for contribution to Cancer Foundation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી