તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે વરસાદના લીધે રદ્દ થઇ, બીજી અને ત્રીજી વનડેમાં પ્રેક્ષકોને એન્ટ્રી મળશે નહીં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સીરિઝની બીજી વનડે 15 માર્ચે લખનૌમાં અને ત્રીજી વનડે 18 માર્ચે કોલકાતામાં રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે સીરિઝની ધર્મશાલા ખાતેની પ્રથમ મેચ વરસાદના લીધે રદ્દ કરવામાં આવી છે. મેચમાં ટોસ પણ થઇ શક્યો ન હતો. 20-20 ઓવરની મેચ માટે રમત 6:30 વાગે શરૂ થાય તે જરૂરી હતું. પરંતુ વરસાદ ન અટકતા મેચ રદ્દ કરવામાં આવી હતી. સીરિઝની બીજી મેચ 15 માર્ચના રોજ લખનૌમાં રમાશે. BCCIનાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની બીજી અને ત્રીજી વન-ડેમાં લખનૌ અને કોલકાતાના સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જવાની મંજૂરી નહીં અપાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો