તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India And Bangladesh Have A Chance To Become The First Indian To Score 400 Sixes In A Series Disider Tomorrow, Nagpur In Nagpur.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે નાગપુરમાં સીરિઝ ડિસાઇડર, રોહિત પાસે 400 સિક્સ મારનાર પ્રથમ ભારતીય બનવાની તક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહિત શર્મા. -ફાઈલ ફોટો - Divya Bhaskar
રોહિત શર્મા. -ફાઈલ ફોટો
  • રોહિત 400ના માઈલસ્ટોનથી 2 સિક્સ દૂર, તેની પહેલા ગેલ (534) અને આફ્રિદી (476) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે
  • નાગપુરમાં ઇન્ડિયા 3માંથી 2 T-20માં હાર્યું છે, અત્યાર સુધી રમાયેલી ત્રણેય ટી-20માં પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે
  • મેચનું જીવંત પ્રસારણ સાંજે 7 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે