તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • CAA And NRC Protest During India Australia Match, Students In The Audience Arrived Wearing A T Shirt With 'No CAA'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન 'NO NRC, NO NPR' લખેલી ટીશર્ટ પહેરીને દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેચ દરમિયાન NRC સામે પ્રદર્શન કરતા સ્ટુડન્ટ્સ. - Divya Bhaskar
મેચ દરમિયાન NRC સામે પ્રદર્શન કરતા સ્ટુડન્ટ્સ.
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વનડે દરમિયાન NRC-NPRનો વિરોધ થયો
  • પ્રદર્શનકારી બોમ્બે IITના સ્ટુડન્ટ્સ, તેમણે નારા લગાવ્યા પછી પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી

મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચ દરમિયાન અમુક યુવાનો નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ (NRC) અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. અમુક સ્ટુડન્ટ્સ 'NO NRC, NO NPR' લખેલી ટીશર્ટ પહેરીને આવ્યા હતા.


મેચ દરમિયાન યુવાઓએ નારા લગાવ્યા હતા. તે પછી સુરક્ષાકર્મિયોએ ત્યાં પહોંચીને તેમને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રદર્શન કરનાર IIT બોમ્બેના સ્ટુડન્ટ્સ હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. તેઓની ટીશર્ટ પર NRC અને NPR એક એક શબ્દમાં લખાયો હતો. મેચ શરૂ થયા પછી આ સ્ટુડન્ટ્સ એક ક્રમમાં ઉભા થઇ ગયા હતા. પોલીસે તેમને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો