તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

...અને 70 વર્ષની વયે પણ બ્રેડમેન અડધો કલાક બેટિંગ કરતાં રહ્યાં!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાસ્ટ બોલર જેફ થોમસન માનવા જ તૈયાર નહોતો કે તેના સમકાલીન વિવિયન રિચર્ડસ કે ગ્રેગ ચેપલથી વધારે સારી બેટિંગ કોઈ કરી શકે
  • એક પાર્ટીમાં 70 વર્ષના બ્રેડમેન સાથે થોમસનનો ભેટો થયો અને એ વયે પણ થોમસન સામે તેમણે રમી બતાવ્યું
  • થોમસને પછી કહ્યું કે ડોન બ્રેડમેન કરતાં સારો બેટ્સમેન ક્રિકેટજગત ક્યારેય નહીં જોઈ શકે
  • ડોન બ્રેડમેન અને થોમસનનો આ પ્રસંગ ઓસ્ટ્રેલિયાની સ્કૂલોમાં ભણાવવામાં પણ આવે છે  

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમે ઇંગ્લેન્ડને વાનખેડે સ્ટેડિયમ ખાતેની બીજી વનડેમાં 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ભારતે સતત ચોથો વનડે સિરીઝ પોતાના નામે કરી છે. ભારતે છેલ્લી ત્રણ સિરીઝમાં ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.

 

શરૂઆતી 10 ઓવરમાં ઇંગ્લેન્ડની 4 વિકેટ પડી 

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવતા તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. તે પછી નટાલી સ્કાઇવર અને લોરેન વિનફીલ્ડે ઇનિંગ્સ સંભાળી હતી. બંનેએ 5મી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. વિનફીલ્ડ 28મી ઓવરમાં પૂનમ યાદવનો શિકાર બની હતી. 

 

સ્કાઇવરની અર્ધસદી, ઝૂલન-શિખાએ 4-4 વિકેટ લીધી

સ્કાઇવરે 109 બોલમાં 85 રન બનાવ્યા હતા. તેણે  12 ચોક્કા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ભારત માટે ઝૂલન ગોસ્વામીએ 30 રન આપીને 4 વિકેટ લીધી હતી. બીજી તરફ તેની સાથી, શિખા પાંડેએ 18 રન આપીને 4 વિકેટ લીધી હતી. પૂનમ યાદવે 2 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ  43.3 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થયું હતું. 

 

162 રનનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જેમિમાહ રૉડ્રિગ્યુઝ શૂન્ય રને પેવેલિયન ભેગી થઇ હતી. તેના પછી સ્મૃતિ મંધાના અને પૂનમ રાઉતે બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. રાઉત 65 બોલમાં 32 રન કરીને આઉટ થઇ હતી. તેના આઉટ થયા પછી મિતાલી રાજ અને સ્મૃતિ મંધાનાએ ઇનિંગ્સને આગળ વધારી હતી. બંનેએ બીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. મંધાના 63 રન કરીને આઉટ થઇ હતી. તેણે 74 બોલમાં 7 ચોક્કા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. મંધાનાની આ 15મી ફિફટી હતી. મિતાલી 47 અને દીપ્તિ શર્મા 6 રને અણનમ રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો