તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICCના એન્ટિ કરપ્શન યુનિટે તપાસ બાદ સનથ જયસૂર્યા ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જયસૂર્યા આઈસીસીના એન્ટિ કરપ્શન યુનિટને શ્રીલંકા ક્રિકેટ સંબંધિત કરપ્શનની તપાસમાં કો-ઓપરેટ નહોતો કરતો
  • જયસૂર્યાએ તપાસ દરમિયાન પોતાનો ફોન જમા કરાવવાની પણ ના પાડી દીધી હતી 
  • 2021 સુધી તે ક્રિકેટ રિલેટેડ કોઈ પણ એક્ટિવિટીમાં ભાગ નહીં લઈ શકે

સ્પોર્ટ્સ ડેસ્ક: શ્રીલંકાનો પૂર્વ કેપ્ટ્ન અને વર્લ્ડકપ વિનર સનથ જયસૂર્યા પર આઈસીસીએ 2 વર્ષ સુધી ક્રિકેટ રમવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જયસૂર્યાએ આઈસીસીના  એન્ટિ કરપ્શન યુનિટ(ACU)ને શ્રીલંકા ક્રિકેટ  સંબંધિત કરપ્શનની તપાસમાં કો-ઓપરેટ કરવાની ના પાડી હતી. તેના લીધે આઈસીસીએ તાત્કાલિક અસરથી તેને બેન કર્યો છે. તે 2021 સુધી ક્રિકેટ રિલેટેડ કોઈ પણ એક્ટિવિટીમાં ભાગ લઈ શકશે નહીં. 

 

ઓક્ટોબર 2018માં ACUએ તેને આઈસીસી કોડ ઓફ કંડક્ટ તોડવા બદલ ચાર્જ કર્યો હતો. તે તપાસ રોકવાનો અને તેમાં અડચણ બનતો હોય તે હેઠળ તેને ચાર્જ કરવામાં આવ્યો હતો. જયસૂર્યાએ તેનો ફોન આપવાની ના પાડી હતી. ACUએ તપાસ દરમિયાન તેની પાસે મોબાઈલની માંગ કરી હતી. જયસૂર્યાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તે કોઈ પણ કરપ્ટ એક્ટિવિટીમાં જોડાયેલો નથી અને પીચ ફિક્સિંગ કે મેચ ફિક્સિંગ સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો