તમે ક્રિકેટમાં કેટલા સ્માર્ટ છો?:આજે જે જીતશે તે ફાઇનલમાં જશે...તમે જ જણાવો મુંબઈ કે ગુજરાત, કોને મળશે નસીબનો સાથ?

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે IPL-2023ના પ્લેઓફ તબક્કાની બીજી ક્વોલિફાયર મેચ છે. એટલે કે આજે જે હારશે તે રેસમાંથી બહાર…અને જે જીતશે તે ફાઇનલમાં ચેન્નાઈ સામે ટકરાશે.

મુંબઈ અને ગુજરાતની ટીમ આમને-સામને છે…લીગ લેવલ અને પ્લેઓફ સ્ટેજ પર બંનેનું પ્રદર્શન જોઈને તમારું ક્રિકેટ જ્ઞાન શું કહે છે? આજે મુંબઈ જીતશે કે ગુજરાત?

કેટલી સિક્સર વરસશે…શું હશે સ્કોર?

અમારી ક્વિઝમાં ભાગ લો...તમારા IPL જ્ઞાનનું પરીક્ષણ કરો.