ધોનીની પત્નીની ધ્યાનાકર્ષક ડ્રેસસ્ટાઇલ:સાક્ષી CSKની દરેક મેચમાં અલગ-અલગ સ્પેશિયલ ડ્રેસ પહેરીને આવી, પણ સ્ટાઇલ ન બદલી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાક્ષી ખાસ પ્રકારના ફ્રૉક જેવા ડ્રેસમાં જોવા મળી હતી

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની અને પુત્રી ઝિવાએ ફેઝ-2માં ચેન્નઈ સુપરકિંગ્સની લગભગ દરેક મેચમાં હાજર રહી હતી. સાક્ષી ફેઝ-2ની CSKની 10 મેચમાંથી 6 મેચમાં મેદાન પર નજરે પડી હતી. આ દરેક મેચમાં તે એક ખાસ પ્રકારના ફ્રૉક જેવા ડ્રેસમાં જોવા મળી હતી. તેણે એકપણ મેચમાં પોતાના ડ્રેસની સ્ટાઈલ બદલી ન હતી.

આ ફેઝ-2 પહેલાંની તસવીર છે. દુબઈમાં ફેઝ-2ની શરૂઆત ચેન્નઈ સામે મુંબઈની મેચથી થઈ હતી. એમાં સાક્ષી એ જ વનપીસ ફ્રૉકનુમા ડ્રેસમાં બેઠી હતી. સાક્ષીએ સફેદ માસ્ક પહેર્યું છે.

સાક્ષી હૂબહૂ એ જ અંદાજમાં વન પીસ ડ્રેસમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જોવા મળી હતી.

જ્યારે તે દિલ્હી સામેની મેચ જોવા માટે આવી ત્યારે પણ એ જ અંદાજમાં ડ્રેસિંગમાં જોવા મળી હતી.

પંજાબ કિંગ્સ સામેની મેચમાં સાક્ષીનો ડ્રેસ જુઓ, જેમ કે એક જ દિવસમાં એક જ દુકાનદાર પાસેથી બધા ડ્રેસ તૈયાર કરાવ્યા હોય.

દિલ્હી સામેની ક્વોલિફાયર મેચમાં પણ સાક્ષીએ એ જ સ્ટાઈલમાં ડ્રેસ પહેર્યો હતો. તે આ મેચમાં રડવા લાગી હતી. આ તસવીરમાં તે જમણી બાજુ છેલ્લે ઊભી છે.

આ ફાઇનલની તસવીર છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સે પર્ફેક્ટ પિક્ચર તરીકે નામ આપ્યું છે. આમાં તમે જોશો કે સાક્ષી એ જ ખાસ ડ્રેસમાં છે.

અન્ય સમાચારો પણ છે...