IPLના સૌથી સફળ કેપ્ટનમાંથી એક રોહિત શર્મા પર પ્રતિબંધની તલવાર લટકી રહી છે. સતત છ મેચ હારી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની સફર આ સિઝનમાં પૂરી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે ધીમો ઓવર રેટ પણ મુંબઈને મુશ્કેલીમાં મુકી રહ્યો છે. આ માટે રોહિત શર્માને 36 લાખ રૂપિયાનો દંડ ચૂકવવો પડ્યો છે.
તો ધીમા ઓવર રેટનું ગણિત શું છે? રોહિત શર્મા પર કેમ પ્રતિબંધ લાગી શકે? તમારા મનમાં ઉદ્ભવતા આવા તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે, ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ એક્સક્લુઝિવ વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.