તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • KKR Captain Morgan Handles The Match, Former Captain Karthik Wins The Match By Hitting For Four, Bishnoi And Rahul Make Strong Catches

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસવીરોમાં IPLનો રોમાંચ:KKRના કેપ્ટન મોર્ગને મેચ સંભાળી, પૂર્વ કેપ્ટન કાર્તિકે ફોર મારીને મેચ જીતી, બિશ્નોઈ અને રાહુલે જોરદાર કેચ કર્યો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)એ IPL 2021 સીઝનની 21મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 5 વિકેટથી હાર અપાવી છે. મેચમાં કેપ્ટન ઓએન મોર્ગને 40 બોલ પર 47 રન કર્યા હતા. અંતે ટીમના પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકે ફોર મારીને મેચ જીતી લીધી હતી. જોકે 7 નંબરે આવેલા કાર્તિકે 6 બોલ પર 12 રન બનાવ્યા હતા.

મેચમાં બે શાનદાર કેચ કરવામાં આવ્યા હતા. પહેલી ઈનિંગમાં કોલકાતાના રાહુલ ત્રિપાઠીએ પંજાબના ઓપનર મયંક અગ્રવાલનો મસ્ત કેચ પકડ્યો હતો. ત્યાર પછી બીજી ઈનિંગમાં પંજાબ કિંગ્સના રવિ બિશ્નોઈએ હવામાં ડાઈવ લગાવીને સુનીલ નરેનનો કેચ પકડ્યો હતો.

રાહુલ ત્રિપાઠીએ મયંક અગ્રવાલનો શાનદાર કેચ પકડ્યો. એને કારણે મયંક 31 રને આઉટ થયો હતો.
રાહુલ ત્રિપાઠીએ મયંક અગ્રવાલનો શાનદાર કેચ પકડ્યો. એને કારણે મયંક 31 રને આઉટ થયો હતો.
રવિ બિશ્નોઈએ હવામાં ડાઈવ લગાવીને સુનીલ નરેનનો કેચ પકડ્યો હતો.
રવિ બિશ્નોઈએ હવામાં ડાઈવ લગાવીને સુનીલ નરેનનો કેચ પકડ્યો હતો.
અંતે ક્રિસ જોર્ડને 18 બોલ પર 30 રન બનાવ્યા. તેણે 3 સિક્સ મારી હતી. ફાસ્ટર બોલર કૃષ્ણાએ તેની ત્રીજી વિકેટ લઈને બોલ્ડ કર્યો હતો.
અંતે ક્રિસ જોર્ડને 18 બોલ પર 30 રન બનાવ્યા. તેણે 3 સિક્સ મારી હતી. ફાસ્ટર બોલર કૃષ્ણાએ તેની ત્રીજી વિકેટ લઈને બોલ્ડ કર્યો હતો.
કૃષ્ણાએ 3 વિકેટ લીધી. તેણે દીપક હુડ્ડા, શાહરુખ અને જોર્ડનની વિકેટ લીધી.
કૃષ્ણાએ 3 વિકેટ લીધી. તેણે દીપક હુડ્ડા, શાહરુખ અને જોર્ડનની વિકેટ લીધી.
KKRના ફાસ્ટર બોલર પેન્ટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. તેણે રાહુલ અને બિશ્નોઈને આઉટ કર્યા.
KKRના ફાસ્ટર બોલર પેન્ટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. તેણે રાહુલ અને બિશ્નોઈને આઉટ કર્યા.

ઓસ્ટ્રેલિયાના વાઇસ-કેપ્ટન પેટ કમિન્સે કોરોના સામે લડવા માટે PM કેર્સ ફંડમાં 50 હજાર ડોલર (લગભગ 38 લાખ રૂપિયા) દાન આપ્યા છે. આ નાણાં તેણે ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજનને પૂરો પાડવા માટે આપ્યા છે. કમિન્સે કહ્યું હતું કે આઇસોલેશનમાં રહેલા લોકો માટે IPL એન્જોય કરવાનો એક સમય છે. તેના દ્વારા અમે તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

સ્પિનર સુનીલ નરેને 2 ખેલાડીને પેવેલિયન મોકલ્યા હતા.
સ્પિનર સુનીલ નરેને 2 ખેલાડીને પેવેલિયન મોકલ્યા હતા.
કોલકાતાનો ઓપનર શુભમન ગિલ માત્ર 9 રન બનાવી શક્યો હતો. તેને મોહમ્મદ શમીએ LBW કર્યો.
કોલકાતાનો ઓપનર શુભમન ગિલ માત્ર 9 રન બનાવી શક્યો હતો. તેને મોહમ્મદ શમીએ LBW કર્યો.
શુભમન ગિલનો નબળો દેખાવ ચાલુ જ છે. તેણે છેલ્લી 5 મેચમાં 74 રન બનાવ્યા હતા. એકવાર શૂન્ય પર પણ આઉટ થયો.
શુભમન ગિલનો નબળો દેખાવ ચાલુ જ છે. તેણે છેલ્લી 5 મેચમાં 74 રન બનાવ્યા હતા. એકવાર શૂન્ય પર પણ આઉટ થયો.
કોલકાતાએ 17 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ કેપ્ટન ઓએન મોર્ગને ચોથી વિકેટ માટે રાહુલ ત્રિપાઠી સાથે 48 બોલમાં 66 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સંભાળી હતી.
કોલકાતાએ 17 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ કેપ્ટન ઓએન મોર્ગને ચોથી વિકેટ માટે રાહુલ ત્રિપાઠી સાથે 48 બોલમાં 66 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સંભાળી હતી.
અંતમાં, મોર્ગન 47 અને દિનેશ કાર્તિક 12 રને અણનમ રહ્યા અને ટીમને મેચ જિતાડી.
અંતમાં, મોર્ગન 47 અને દિનેશ કાર્તિક 12 રને અણનમ રહ્યા અને ટીમને મેચ જિતાડી.
KKR ટીમના CEO વૈકી મૈસૂરે પણ મેચ જોવા પહોંચ્યા. સ્ટેન્ડમાં ટીમનો સ્ટાફ.
KKR ટીમના CEO વૈકી મૈસૂરે પણ મેચ જોવા પહોંચ્યા. સ્ટેન્ડમાં ટીમનો સ્ટાફ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની આ પહેલી મેચ હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની આ પહેલી મેચ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો