IPLના ડબલ હેડરની 10 રોમાંચક તસવીરો:RCBએ પ્લે ઓફમાં સ્થાન નક્કી કર્યું, કોહલી ખુશીથી નાચવા લાગ્યો; નીતીશ રાણાના શોટથી કેમેરો તૂટ્યો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરાટ કોહલીની ટીમ RCBએ પ્લે ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. કોહલી એટલો ખુશ હતો કે તેણે મેદાન પર ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. તે સામે કેએલ રાહુલની ટીમ પંજાબ કિંગ્સને આક્રમકતાથી જોઈ રહ્યો હતો અને નાચી રહ્યો હતો. જેમ-જેમ મેચ તેમના કબ્જામાં આવી તેમ-તેમ કોહલીની ઉજવણી વધતી જતી હતી.

અમે અહીં કોહલીની ઉજવણીની 7 તસવીરો મૂકી રહ્યા છે. સાથે જ રવિવારે રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સની મેચની 3 રોમાંચક તસવીરો પણ બતાવીશું.

કોહલીનું આ રિએક્શન નિકોલસ પૂરનની વિકેટ પડ્યા બાદનું છે. પંજાબ કિંગ્સની આ બીજી વિકેટ હતી. પૂરન 13મી ઓવરમાં આઉટ થયો હતો

પૂરનની વિકેટ લેનાર ચહલ જ્યારે કોહલી પાસે પહોંચ્યો તો કોહલીએ તેને ભેટી લીધો પરંતુ પેવેલિયનમાં પરત ફરી રહેલા પૂરનની સામે જોઈને બૂમો પાડવા લાગ્યો

મયંક અગ્રવાલના આઉટ થયા બાદ કોહલી મેદન પર જ શાહબાઝ સાથે નાચવા લાગ્યો

કોહલીનું આ રિએક્શન પંજાબના મિડલ ઓર્ડર બેટ્સમેન એડન માર્કરમના આઉટ થયા બાદનું છે

શાહરુખ ખાનના આઉટ થયા બાદ કોહલી પોતાનું એગ્રેસન બતાવી રહ્યો હતો

આ તસવીર RCBની જીત બાદની છે. કોહલી મેદાન પર પોતાના ખેલાડીઓને એવી રીતે ભેટી રહ્યો હતો જાણે કે તેણે ફાઈનલ જીતી લીધી હોય

KKRના બેટ્સમેન નીતીશ રાણાએ આક્રમક ઈનિંગ્સ રમી હતી અને તેના એક શોટથી કેમેરો પણ તૂટી ગયો હતો

આ તસવીર ઉમરાન મલિકની છે, જેણે 150 કિમી પ્રતિ કલાકની સ્પિડથી બોલિંગ કરી હતી

પિન્ક ડ્રેસમાં દેખાઈ રહેલી આ લેડી અશ્રિતા શેટ્ટી છે જે SRHના બેટ્સમેન મનિષ પાંડેની પત્ની છે

અન્ય સમાચારો પણ છે...