તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોટોઝમાં IPLનો રોમાંચ:હરપ્રીતે કોહલી, મેક્સવેલ, ડિવિલિયર્સને આઉટ કરતા જ ખુશ થઈ પ્રીટી ઝિંટા; ગેલે જેમિસનની એક ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

પંજાબ કિંગ્સે IPL 2021 સિઝનના પોતાની 7 મેચમાં ત્રીજી જીત નોંઘાવી છે. તેણે શુક્રવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને રોમાંચક રીતે 34 રનથી હરાવી. 180 રનના ટારગેટનો પીછો કરતા બેંગલુરુ ટીમ મેચ જીત મેળવશે એવું જણાતું હતું. એક સમયે ટીમનો સ્કોર 10 ઓવરમાં 62 રન પર 1 જ વિકેટ હતો. કેપ્ટન વિરાટ કોહલી અને રજત પાટીદાર ક્રિઝ પર હતા.

અહીંથી હરપ્રીત બ્રારે સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપીને મેચ પલટી નાખી. તેમણે ઈનિંગની 11મી ઓવરમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલને ક્લીન બોલ્ડ કર્યા. તેના પછી પોતાની બીજી જ ઓવરમાં એબી ડિવિલિયર્સને પણ પેવેલિયનમાં મોકલીને જીતનો માર્ગ નક્કી કરી નાખ્યો. ત્રણેય વિકેટ ઝડપથી પડવાથી સ્ટેન્ડમાં બેઠેલી ટીમની કો-ઓનર પ્રિટી ઝિંટા પણ ખુશીથી ઝૂમી ઊઠી. તેના ચહેરા પર એ ખુશી મેચ જીતવા સુધી યથાવત્ રહી.

મેચ દરમિયાન સ્ટેન્ડમાંથી બોલ ઉઠાવીને લાવી રહેલો બેંગલુરુ ટીમનો કાઈલ જેમિસન.

મેચમાં પંજાબ કિંગ્સે ટોસ હારીને બેટિંગ કરતા 179 રનનો સ્કોર કર્યો. ક્રિસ ગેલ અને કેપ્ટન લોકેશ રાહુલે બીજી વિકેટ માટે 45 બોલમાં 80 રન ફટકાર્યા.

ક્રિસ ગેલે 24 બોલમાં 46 રન બનાવ્યા. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા.

રાહુલે 57 બોલમાં 91 રનની ઈનિંગ રમી. તેમણે 5 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા.

શાહરૂખ ખાન ખાતુ પણ ન ખોલાવી શક્યો. યુજવેન્દ્ર ચહલે તેને ક્લીન બોલ્ડ કર્યો.

અંતમાં હરપ્રીત બ્રારે 17 બોલ પર 25 રન બનાવ્યા. તેમણે 2 છગ્ગા ફટકારી દીધા હતા.

બેંગલુરુ ટીમના ઓપનર દેવદત્ત પડિક્કલ 7 રન જ બનાવી શક્યા. તેને મેરિડિથે બોલ્ડ કર્યા.

બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ 34 બોલ પર સૌથી વધુ 35 રન બનાવ્યા.

રજત પાટીદારે 31 રન બનાવ્યા. તેમણે કોહલીની સાથે બીજી વિકેટ માટે 43 રન ફટકાર્યા.

હરપ્રીત બ્રારે વિરાટ કોહલી પછી સતત બીજા બોલમાં ગ્લેન મેક્સવેલને બોલ્ડ કર્યો.

પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીની માલિક અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિટી ઝિંટા મેચ જોવા પહોંચી. સ્ટેન્ડથી સેલ્ફી લઈને તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી.

હરપ્રીતની વિકેટ પછી સ્ટેન્ડમાં બેઠેલી ટીમની માલિક પ્રિટી ઝિંટા ખુશીથી ઊભી થઈ ગઈ.

અંતમાં હર્ષલ પટેલે 13 બોલમાં 31 રન બનાવ્યા. તેમણે 2 છગ્ગા ફટકાર્યા.

હરપ્રીતની વિકેટ પછી સ્ટેન્ડમાં બેઠેલી ટીમની માલિક પ્રિટી ઝિંટા ખુશીથી ઊભી થઈ ગઈ

પંજાબના વિકેટ કિપર પ્રભસિમર સિંહે બોલને પકડવા માટે હવામાં ડાઈવ લગાવી.

સ્ટેન્ડમાં વ્હાઈટ ટી-શર્ટમાં પંજાબ ટીમની માલિક પ્રિટી ઝિંટા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો