તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોટામાં CSK vs MIની મેચનો રોમાંચ:રાયડૂના છક્કાથી રેફ્રિજરેટરનો કાંચ તૂટ્યો, મુંબઈ માટે લકી ચાર્મ રહી રોહિત અને ઝહીરની પત્ની

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જસપ્રીત બુમરાહએ લીગમાં પ્રથમ વખત પોતાની 4 ઓવરના સ્પેલમાં 56 રન આપ્યા
  • હાર્દિક પંડ્યાએ 7 બોલમાં 16 રન બનાવ્યા, જેમાં 2 છક્કા માર્યા

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ(MI)એ શનિવારે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને 4 વિકેટથી હરાવ્યું. મુંબઈના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા અને ઝાહીર ખાનની વાઈફ સાગરિકા ઘાટગે લકી ચાર્મ રહી . ટીમની રોમાંચક જીત પછી બંને સ્ટેન્ડમાં ખૂબ જ ખુશી જોવા મળી. મેચનું સ્કોરકાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો...

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 218 રન બનાવ્યા હતા. તેમાં અંબાતી રાયડૂએ 20 બોલમાં અડધી સદી ફટકારી. આ દરમિયાન તેમણે 7 છક્કા અને 4 ચોક્કા માર્યા. એક ઓફ સાઈડમાં મારવામાં આવેલો છક્કો રેફ્રિજરેટર પર જઈને પડ્યો. બોલ વાગવાથી રેફ્રિજરેટરનો કાચ તૂટી ગયો.

ચેન્નાઈની ટીમના અંબાતી રાયડૂના છક્કાથી ડગઆઉટમાં રાખવામાં આવેલા રેફ્રિજરેટરનો કાચ તૂટ્યો.

રાયડૂએ 20 બોલમાં અડધી સદી ફટકારી. આ તેમની IPLમાં 20મી અડધી સદી રહી. તે 27 બોલમાં 72 રન કરીને અણનમ પરત ફર્યા.

ઓપનર ફાફ ડુપ્લેસિસે IPLમાં 20મી અડધી સદી કરી. તેમણે 28 બોલમાં 50 રન કર્યા.

મોઈન અલી 36 બોલમાં 58 રન કરીને આઉટ થયા. આ તેમની IPLમાં ચોથી અને આ સિઝનમાં પ્રથમ ફિફટી રહી.

મોઈન અને ડુપ્લેસિસે બીજી વિકેટ માટે 108 રનની પાર્ટનરશીપ કરી.

જસપ્રીત બુમરાહએ લીગમાં પ્રથમ વખત પોતાની 4 ઓવરના સ્પેલમાં 56 રન આપ્યા. આ પહેલા 2015માં તેમણે દિલ્હીની સામે 55 રન આપ્યા હતા.

કીરોન પોલાર્ડે 2 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી.

219 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈના કેપ્ટન અને ઓપનર રોહિત શર્માએ 24 બોલમાં 35 રન કર્યા.

પોલાર્ડે માત્ર 17 બોલમાં અડધી સદી કરી. આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી રહી હતી.

મેચ જીત્યા પછી પોલાર્ડ આ રીતે પ્રાર્થના કરતા જોવા મળ્યા

અંતે હાર્દિક પંડ્યાએ 7 બોલમાં 16 રન બનાવ્યા, જેમાં 2 છક્કા માર્યા.

ચેન્નાઈના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સૈમ કરને 3 વિકેટ લીધી, જોક મેચ જીતી ન શકયા.

સ્ટેન્ડમાં રોહિતની પત્ની રિતિકા અને ઝહીરની વાઈફ સાગરિકા વાત કરતા જોવા મળ્યા.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એક પેવેલિયન વિરાટ કોહલીના નામે છે.

મેચ પછી રોહિત શર્મા અને મહિન્દ્ર સિંહ ધોની વાત કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો