તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL 2021:બેંગલુરુને રોકવા પંજાબ કિંગ્સ માટે મોટો પડકાર

ચેન્નઈ18 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
 • કૉપી લિંક

સિઝનની 26મી મેચ કે.એલ. રાહુલની પંજાબ કિંગ્સ અને વિરાટ કોહલીની બેંગલુરુની ટીમ વચ્ચે અમદાવાદમાં રમાશે. પંજાબના બેટ્સમેન હજુ સુધી ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. રાહુલે કેટલીક સારી ઈનિંગ્સ રમી છે. બેંગલુરુ વિરુદ્ધ તેનો રેકોર્ડ પણ શાનદાર છે.

તેણે ગયા વર્ષે બેંગલુરુ સામે 132* રન બનાવ્યા હતા, જે આઈપીએલમાં કોઈ પણ ભારતીય બેટ્સમેનનો સૌથી મોટો સ્કોર છે. મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલે મોટી ઈનિંગ્સ રમવાની જરૂર છે. પૂરનનું બેટ શાંત છે.

તેના સ્થાને દુનિયાના નંબર-1 ટી20 બેટ્સમેન ડેવિડ મલાનને તક મળી શકે છે. ટીમની બોલિંગનો આધાર મોહમ્મદ શમી પર છે. તેમણે રિચર્ડસન અને મેરેડિથને બહાર કરેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો