તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોટોઝમાં IPLનો રોમાંચ:ફર્ગ્યુસને 5 વિકેટ ઝડપીને મેચની રૂખ બદલી નાખી, વોર્નરની આક્રમક ઈનિંગ છતાં હૈદરાબાદ લાચાર

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા નાઈટ રાઇડર્સના લોકી ફર્ગ્યૂસને 19મી ઓવરના છેલ્લાં બોલે બાઉન્ડ્રી પર અબ્દુલ સમદનો શાનદાર કેચ પકડ્યો. જે મેચનો ટર્નિગ પોઈન્ટ રહ્યો

આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રવિવારે રમાયેલી મેચ સુપર ઓવરના રોમાંચ સુધી પહોંચ્યો હતો. કોલકાતાએ મેચ જીતી સીઝનમાં બીજી વખત હૈદરાબાદને હરાવ્યું છે. સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે આઈપીએલમાં સૌથી ઓછી 135 ઈનિંગમાં 5000 રન પૂરા કર્યા છે. આ સાથે જ તેણે વિરાટ કોહલી (157 ઈનિંગ), સુરેશ રૈના (173 ઈનિંગ) અને રોહિત શર્મા (187 ઈનિંગ)ને પાછળ છોડ્યા છે.

આ પહેલાં મેચના હીરો રહેલા કોલકાતાના લોક ફર્ગ્યુસને, પહેલી 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. એ બાદ સુપર ઓવરમાં 3 બોલમાં વોર્નર અને અબ્દુલ સમદને આઉટ કરીને મેચ કેકેઆર તરફ વાળી હતી.

કોલકાતા નાઈટ રાઇડર્સના ઓપનર શુભમન ગિલે સાવધાનપૂર્વક રમતાં 36 રન બનાવ્યા હતા.

આંદ્રે રસેલ ફરી એક વખત ફ્લોપ રહ્યો. તેણે પોતાની છેલ્લી 9 ઈનિંગમાં 11, 24, 12, 2, 5, 16, 12 અને 9 રન બનાવ્યા છે.

હૈદરાબાદના પ્રિયમ ગર્ગે મેચમાં શાનદાર ફિલ્ડિંગ કરતાં 2 કેચ પકડ્યા હતા.

રાશિદ ખાને મેચમાં કોઈ ખાસ ન કર્યું અને તેણે ફિલ્ડિંગ દરમિયાન આસાન કેચ છોડ્યા હતા.

કોલકાતાના કેપ્ટન ઈયોન મોર્ગન અને પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકે 6ઠ્ઠી વિકેટ માટે 58 રનની પાર્ટનરશિપ કરી.

હૈદરાબાદના કેન વિલિયમ્સને ઈનિંગની શરૂઆત કરી અને 28 બોલમાં 36 રન બનાવ્યા

કેકેઆરના વરુણ ચક્રવર્તીએ જોની બેયરસ્ટોને 36 રને નીતીશ રાણાના હાથે કેચઆઉટ કરાવ્યો.

હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર 33 બોલમાં 47 રને નોટઆઉટ રહ્યો, પરંતુ પોતાની ટીમને મેચ ન જિતાડી શક્યો.

વોર્નરે અબ્દુલ સમદની સાથે 22 બોલમાં 37 રનની પાર્ટનરશિપ કરી ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડ્યો હતો.

કેકેઆરના લોકી ફર્ગ્યુસને 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી. સુપર ઓવરમાં પણ ફર્ગ્યુસને વોર્નર અને સમદને આઉટ કર્યા.

કેકેઆરના ફાસ્ટ બોલર પેટ કમિન્સે મેચમાં એક વિકેટ લીધી. આ સાથે જ તેને ઓવરઓલ ટી-20 ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂરી કરી.

કેકેઆરના રાહુલ ત્રિપાઠી બેટિંગમાં નિષ્ફળ રહ્યો, પરંતુ તેણે ફિલ્ડિંગમાં કોઈ જ કસર છોડી ન હતી.

સીઝનની પહેલી મેચ રમી રહેલા લોકી ફર્ગ્યુસને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો