તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLના 11 રેકોર્ડ્સ:વિરાટ ટોપ રન સ્કોરર, ડોટ બોલ ફેંકનાર ટોપ-5 બોલર્સમાંથી 4 ભારતીય, ચેન્નાઈ રેકોર્ડ 8 વાર ફાઇનલમાં પહોંચ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે
  • અત્યાર સુધી રમાયેલી 12 IPL સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ સૌથી વધુ 4 વાર ચેમ્પિયન બન્યું

કોરોનાવાયરસને કારણે IPLની 13મી સીઝન આ વખતે UAEમાં 19 સપ્ટેમ્બરે શરૂ થવા જઈ રહી છે. ફાઇનલ 10 નવેમ્બરે રમાશે. તમામ 8 ટીમો વચ્ચે 53 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમાશે. અત્યાર સુધી 12 સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સૌથી વધુ ચાર વાર 2013, 2015, 2017 અને 2019માં IPL ચેમ્પિયન બની. બીજા નંબરે ચેન્નાઈ સુપરકિંગ્સ છે. તે 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની. એટલે કુલ ત્રણ વાર.

ફાઇનલ રમવાના મામલે ચેન્નાઈ સૌથી આગળ છે, તે 12માંથી 8 સીઝનમાં ફાઇનલ સુધી પહોંચી છે. જ્યારે લીગના ઇતિહાસમાં સૌથી વધુ રન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીના છે. તેણે 177 મેચમાં 5412 રન બનાવ્યા છે.

અમે તમને જણાવી રહ્યા છીએ- સૌથી વધુ રન, સૌથી વધુ વિકેટ, સૌથી વધુ ડોટ બોલ, સૌતી વધુ સદી જેવા IPLના 11 રેકોર્ડ્સ...

​​​​

અન્ય સમાચારો પણ છે...