તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • So Far 7 Out Of 12 Tournaments Have Been Won By Mumbai And Chennai; Delhi Is The Only Team That Has Not Yet Reached The Final

IPLની 8 ટીમની સફર:અત્યારસુધીમાં 12માંથી 7 ટૂર્નામેન્ટ મુંબઈ અને ચેન્નઈનાં નામે રહી; દિલ્હી એકમાત્ર ટીમ, જે હજી સુધી ફાઇનલ રમી શકી નથી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CSK 8 સીઝનમાં ફાઇનલમાં પહોંચી, મુંબઈએ 5 વાર ફાઇનલમાં જગ્યા બનાવી
  • આ વખતે IPL કોરોનાને કારણે UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે

IPLની 13મી સીઝન 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવા જઈ રહી છે. અત્યારસુધીમાં 12 સીઝનમાંથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) 7 વાર વિજેતા બની છે. આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ છે, જેમણે અત્યારસુધીમાં 4 વાર IPL ટ્રોફી પોતાના નામે કરી છે. બીજી તરફ, ચેન્નઈ સુપરકિંગ્સ 3 વખત ચેમ્પિયન બની છે.

CSK સૌથી વધુ 8 વખત ફાઇનલ રમી છે
CSK એ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ છે, તેણે સૌથી વધુ 8 ફાઇનલ રમી છે. જ્યારે મુંબઈ 5 વખત ફાઈનલમાં પહોંચી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર આ સૂચિમાં ત્રીજા સ્થાને છે, તે 3 વાર ફાઇનલ રમી છે.

8 ગ્રાફિક્સમાં જુઓ અત્યારસુધીની IPLની બધી ટીમોની સફર...

અન્ય સમાચારો પણ છે...