તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • Along With Shah Rukh, Aryan And Suha Also Arrived To Watch The Match; Bumrah's Fast Bouncer Makes Russell Sweat, Karthik Fails Even After Leaving Captaincy

ફોટોઝમાં IPLનો રોમાંચ:શાહરુખની સાથે આર્યન અને સુહાના પણ મેચ જોવા પહોંચ્યાં; બુમરાહના ફાસ્ટ બાઉન્સરથી રસેલને પરસેવો વળ્યો, કેપ્ટનશિપ છોડ્યા બાદ પણ કાર્તિક ફેલ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
અબુ ધાબીમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાન અને તેમની દીકરી સુહાના.

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં રોહિત શર્માની ટીમ સંપૂર્ણ રીતે હાવી રહી. કોલકાતાના કેપ્ટન ઈયોન મોર્ગન અને પેટ કમિન્સને છોડીને કોઈપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી ન શક્યો. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના બાઉન્સરથી આંદ્રે રસેલ ઘણો જ પરેશાન થયો અને અંતે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો

તો મેચ પહેલાં જ કેપ્ટનશિપ છોડનાર દિનેશ કાર્તિક આ મેચમાં પણ ફેલ જ રહ્યો અને માત્ર 4 રન જ બનાવી શક્યો. મેચ દરમિયાન કેકેઆરના માલિક શાહરુખ ખાન પોતાના પુત્ર આર્યન અને પુત્રી સુહાનાની સાથે મેચ જોવા પહોંચ્યો. જોકે તેની ટીમને મુંબઈ સામે 8 વિકેટથી હાર સહન કરવી પડી હતી.

પોતાની બેટિંગ પર ફોકસ કરવા માટે કેકેઆરની કેપ્ટનશિપ છોડનારા દિનેશ કાર્તિકે 8 બોલમાં માત્ર 4 રન જ બનાવ્યા હતા.

મુંબઈના રાહુલ ચહરે 2 બોલ પર કેકેઆરના 2 બેટ્સમેનને આઉટ કર્યા, જેમાં શુભમન ગિલ અને દિનેશ કાર્તિકની વિકેટ સામેલ છે.

મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના બાઉન્સ પર કેકેઆરના આંદ્ર રસેલ ઘણો જ પરેશાન થયો હતો.

બુમરાહના બાઉન્સરથી આંદ્રે રસેલની વિકેટ મળી હતી, જે ટીમની જીત માટે મહત્ત્વની ગણાય છે.

મુંબઈના ક્વિન્ટર ડિકોકે પેટ કમિન્સનો આસાન કેચ છોડ્યો હતો, જે બાદ કમિન્સે શાનદાર ફિફ્ટી ફટકારી.

કમિન્સે આઈપીએલમાં પોતાની પહેલી ફિફ્ટી લગાવી. તે 36 બોલમાં 53 રન બનાવીને નોટઆઉટ રહ્યો.

કમિન્સે કેકેઆરના કેપ્ટન ઈયોન મોર્ગન (39)ની સાથે છઠ્ઠી વિકેટ માટે 87 રનની પાર્ટનરશિપ કરી ટીમનો સ્કોર 145એ પહોંચાડ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના ઓપન ક્વિન્ટન ડિકોકે આઈપીએલમાં પોતાની 13મી ફિફ્ટી લગાવી અને 78 રન બનાવીને નોટઆઉટ રહ્યો.

ડિકોકે મુંબઈના કેપ્ટન રોહિત શર્માની સાથે ટીમને સારી શરૂઆત અપાવી અને પહેલી વિકેટ માટે 94 રનની પાર્ટનરશિપ કરી.

મેચ દરમિયાન આર્યન અને સુહાના ખાન. જોકે તેમની ટીમની મુંબઈની સામે કારમી હાર થઈ હતી.

મુંબઈનો સૂર્યકુમાર યાદવ 10 રન બનાવીને બોલ્ડ થયો.

કેકેઆરના વરુણ ચક્રવર્તીએ સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. વરુણ ઉપરાંત શિવમ માવીને પણ એક વિકેટ મળી.

ક્વિન્ટન ડિકોક તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચ બન્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો