તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોટોઝમાં જુઓ IPLનો રોમાંચ:ધોનીએ નેટમાં બોલિંગ પ્રેક્ટિસ કરી, તો મેચમાં સીઝનનો સૌથી લાંબો છગ્ગો લગાવ્યો, બોલ 102 મીટર દૂર ગયો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મેચ પહેલાં નેટમાં બોલિંગ પ્રેક્ટિસ કરી હતી

આઈપીએલની સીઝન-13ના લીગ સ્ટેજની 56 મેચમાં અડધા મુકાબલાઓ ખતમ થઈ ગયા છે. બીજા હાફનો પહેલો એટલે કે 29મો મેચ પણ પૂર્ણ થઈ ગયો, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)એ સનરાઈઝર્સ હૈદરાબાદને 20 રનથી હાર આપી. આ જીતની સાથે જ મહેન્દ્રસિંહ ધોનીની ટીમ સીએસકે જીતના પાટા પર પરત ફરી છે.

આ મેચ શરૂ થાય તે પહેલાં વિકેટકીપર ધોનીએ નેટમાં બોલિંગ પ્રેક્ટિસ કરી અને ફુટબોલ પણ રમ્યો હતો, પરંતુ મેચમાં તેનાથી ઊંધી અસર જોવા મળી. તેઓએ બેટિંગ કરતા સીઝનનો સૌથી લાંબો છગ્ગો લગાવી દીધો. બોલ 102 મીટર દૂર જઈને પડ્યો. તેની પહેલાં કિંગ્સ ઈલેવન પંજાબના નિકોલસ પૂરને સીઝનનો સૌથી લાંબો છગ્ગો (106 મીટર) લગાવી ચુક્યો છે.

ધોનીએ 13 બોલમાં 21 રનની ઈનિંગ રમી, આ દરમિયાન તેને એક છગ્ગો અને બે ચોગ્ગા લગાવ્યા

ધોનીએ ઓલરાઉન્ડર સેમ કરનને પહેલી વખત ઓપનિંગમાં મોકલીને લોકોને ચોંકાવ્યા. કરને 21 બોલમાં 31 રન કર્યા. તે સંદીપ શર્માની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો

ચેન્નાઈ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા શેન વોટસને શાનદારી ઈનિંગ રમી. તેને 38 બોલમાં 3 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 42 રન બનાવ્યા

જાડેજાએ બાઉન્ડ્રી લાઈન પર હૈદરાબાદના બેટ્સમેન પ્રિયમ ગર્ગનો શાનદાર કેચ પકડ્યો. પ્રિયમ 16 રન બનાવીને આઉટ થયો. તેની વિકેટ કર્ણ શર્માએ લીધી

મેચ દરમિયાન રન લેતી વખતે શાહબાઝ નદીમ ચેન્નાઈ બોલસ ડ્વેન બ્રાવો સાથે અથડાયો હતો. બ્રાવોએ મેચમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી

જાડેજાએ હૈદરાબાદના જોની બેયસ્ટોની વિકેટ લીધી, જે બાદ કેપ્ટન ધોની સાથે ઉજવણી કરી હતી

હૈદરાબાદના બેટ્સમેન મનીષ પાંડેને ડ્વેન બ્રાવોએ રનઆઉટ કર્યો

આઉટ થયો તે પહેલાં મનીષ પાંડેએ 3 બોલમાં માત્ર 4 રન જ બનાવ્યા હતા

હૈદરાબાદના ઓલરાઉન્ડર રાશિદ ખાને ચેન્નાઈના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરની બોલિંગમાં હિટ વિકેટ થયો. રાશિદે 8 બોલમાં 14 રન બનાવ્યા હતા

સૈમ કરને ડેવિડ વોર્નરને આઉટ કરી હૈદરાબાદને પહેલો ઝાટકો આપ્યો. વોર્નરે 13 બોલમાં 9 રન બનાવ્યા

હૈદરાબાદ માટે કેન વિલિયમ્સને 39 બોલમાં સૌથી વધુ 57 રનની ઈનિંગ રમી, પરંતુ તે ટીમને જીતાડી ન શક્યો

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ મેચ જોવા પહોંચ્યા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો