તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPLના ફર્સ્ટ હાફનું એનેલિસિસ:અડધી લીગ મેચ પૂરી; રાહુલ ટોપ સ્કોરર છતાં તેની ટીમ પંજાબ સૌથી નીચે, સંજુના નામે સૌથી વધુ છગ્ગા, આર્ચરે સૌથી વધુ ડોટ બોલ ફેંક્યા

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઈપીએલ સિઝન-13માં લીગ સ્ટેજની 56માંથી 28 મેચો રમાઈ ગઈ છે. અત્યાર સુધીની સફરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 7માંથી 5 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર છે.

કિંગ્સ ઈલેવન પંજાબ આટલી જ મેચમાં એક વિજય સાથે સૌથી નીચલા પગથિયે છએ. જ્યારે ટીમના કપ્તાન લોકેશ રાહુલ સિઝનમાં સૌથી વધુ 387 રન સાથે ઓરેન્જ કેપની દાવેદારીમાં સૌથી આગળ છે.

આ દરમિયાન રાહુલે એક સદી અને 3 અર્ધશતક પણ ફટકારી છે. આ શાનદાર ફોર્મ છતાં તેઓ પોતાની પંજાબ ટીમને માત્ર એક જ વિજય અપાવી શક્યા છે. રાહુલ ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, શિવમ માવી, રાહુલ તેવટિયા અને મયંક અગ્રવાલ જેવા ભારતીય ખેલાડીઓ વિદેશી પ્લેયર્સ પર ભારે પડી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો