ફરિયાદ / કોલકાતા પોલિસે મોહમ્મદ શમી વિરુદ્ધ સેક્સ્યુલ હેરેસમેન્ટ અને દહેજનો ચાર્જ દાખલ કર્યો

divyabhaskar.com

Mar 14, 2019, 06:40 PM IST
Kolkata Police registered harassment charges against Mohammed Shami

  • કોલકાતા પોલિસે શમી ઉપર  સેક્શન 498A (ડાઉરી હેરેસમેન્ટ) અને 354A (સેક્સ્યુલ હેરેસમેન્ટ)નો ચાર્જ દાખલ કર્યો છે
  • ગયા વર્ષે પણ શમીની પત્નીએ તેના પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ લગાવ્યો હતો
  • શમી ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં ભારત માટે રમ્યો હતો
     

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિરુદ્ધ કોલકાતા પોલિસે અલીપોર પોલીસ કોર્ટ ખાતે નોન-બેલેબલ ઓફેન્સ ચાર્જ કર્યો છે. ચાર્જશીટમાં શમીને સેક્શન 498 A (ડાઉરી હેરેસમેન્ટ) અને 354 A (સેક્સ્યુલ હેરેસમેન્ટ)થી ચાર્જ કરવામાં આવ્યો છે. શમીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં 4 મેચમાં 5 વિકેટ લીધી હતી.

ગયા વર્ષે શમીની પત્ની હસીન જહાંએ તેના પર બેવફાઈનો આરોપ લગાવ્યો હતો. તેણે ફેસબુકમાં વોટ્સએપના સ્ક્રીન શોટ શેર કર્યા હતા. તેણે કહ્યું હતું કે, શમી બીજી છોકરીઓ જોડે મોહક વાતો કરતો હતો. અને તેના વિરોધ પર તેને મારતો હતો.

X
Kolkata Police registered harassment charges against Mohammed Shami
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી