-
બાંગ્લાદેશના ક્રિકેટર પર 6 મહિનાનો પ્રતિબંધ, 4 વર્ષ પહેલા સાનિયા મિર્ઝાની કરી હતી છેડતી
DivyaBhaskar.Com | Sep 03,2018, 03:26 PM ISTસ્પોર્ટ્સ ડેસ્ક: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર ફેનને ધમકાવવા અને તેની વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા મામલે બેટ્સમેન સબ્બીર રહેમાન પર છ મહિનાનો પ્રતિબંધ મુક્યો છે. બીસીબીના આ પ્રતિબંધ બાદ સબ્બીર હવે છ મહિના સુધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ...
-
'ગોલ્ડન ગર્લ' સ્વપ્નાના ગામમાં VIPની લાઇન, રાતોરાત પાક્કો રસ્તો બની ગયો
DivyaBhaskar.Com | Sep 03,2018, 03:18 PM ISTસ્પોર્ટ્સ ડેસ્ક: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સ્વપ્ના બર્મન રાતોરાત સ્ટાર બની ગઇ છે. પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના એક વિસ્તારમાં સ્થિત સ્વપ્ના બર્મનના ઘર સુધી જવા માટે કાચો રસ્તો જ હતો. ઘોષપાડા ગામ સુધી જનારા ખેતરમાંથી પસાર થતો રસ્તો પ્રથમ ટ્રેક ...
-
એશિયાડ: ક્યારેક ગ્લવ્સ ખરીદવાના નહતા પૈસા, હવે ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવીને જીત્યો ગોલ્ડ
DivyaBhaskar.Com | Sep 03,2018, 02:26 PM ISTસ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના અમિત પંઘાલ બોક્સિંગમાં લાઇટ ફ્લાઇવેટ (49 કિગ્રા) કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 22 વર્ષના અમિતે રિયો ઓલિમ્પિક ચેમ્પિયન ઉજબેકિસ્તાનના હસન બોય દુસ્મતોવને 3-2થી હરાવ્યો હતો. જીત બાદ અમિતે કહ્યું કે અંતિમ દિવસે માત્ર મારો મુકાબલો બાકી હતો ...
-
એશિયાડમાં ભારતને અજાણ્યા ચહેરાઓએ અપાવ્યા ગોલ્ડ, 4 ગેમ્સમાં ખોલ્યું ખાતું
Divyabhaskar.com | Sep 03,2018, 12:34 PM ISTનવી દિલ્હીઃ ભારતે આ એશિયન ગેમ્સમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેમાં અનેક એવા ખેલાડીઓનું યોગદાન રહ્યું, જેમની પાસે મેડલની ભાગ્યે જ કોઈ આશા હતી. તેમાં મનજીત સિંહ, સૌરભ ચૌધરી, અંકિતા રૈના, શાર્દુલ વિહાન, તેજિંદર પાલ સિંહ તૂર, સ્વપ્ના બર્મન, ...
-
ભારતને ગોલ્ડ જીતાડવાના આગળના દિવસે જકાર્તામાં પૈસા માટે ભટકી રહી હતી ડાંગની સરિતા, વસ્તુ ખરીદવા માટે ભાઇએ ખાતામાં રૂપિયા નંખાવ્યા
DivyaBhaskar.Com | Sep 03,2018, 11:29 AM ISTસ્પોર્ટ્સ ડેસ્ક: સરિતા ગાયકવાડ, ગરીબ પરિવારમાંથી આવનારી એથ્લીટ છે, જેને એશિયન ગેમ્સમાં ભારતને 4X400 મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મેડલ જીતાડવાના આગળના દિવસે જ તે જકાર્તામાં પૈસા માટે ભડકી પડી હતી. સામાન્ય વસ્તુ ખરીદવા માટે ...
-
ENGના કર્રને 3 ટેસ્ટમાં 5 વખત 8માં ક્રમે આવી ટીમને સંભાળી; શાનદાર ખોજ- કોહલી
DivyaBhaskar.Com | Sep 03,2018, 11:14 AM ISTસ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડે ભારત સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં 3-1ની લીડ મેળવી લીધી છે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડના નીચેના ક્રમના બેટ્સમેનોની પ્રશંસા થઇ રહી છે. ખાસ કરીને ઓલ રાઉન્ડર સેમ કર્રનની. કર્રને સિરીઝમાં ત્રણ ટેસ્ટમાં પાંચ ઇનિંગ રમી હતી. દર વખતે ...
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો