• વાપી ઇમરાનનગરમાં કાર રિવર્સ લેતી વખતે એક ફળની લારીને

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપી ઇમરાનનગરમાં કાર રિવર્સ લેતી વખતે એક ફળની લારીને અડી જતા બે યુવકોએ ચાલકને માર માર્યા હોવાની ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે માર મારનારા બંને યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી ઇમરાનનગરમાં રહેતા આદીલ નવાબખાને ટાઉન ...

 • વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે કેરીના પાકને નુકશાન થયું છે.

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે કેરીના પાકને નુકશાન થયું છે. પાક નિષ્ફળ જવાથી માર્ચમાં જિલ્લાના 2 હજારથી વધુ ખેડૂતોએ કલેકટરને મુખ્યમંત્રીને ઉદ્દેશીએ એક આવેદન પત્ર આપીને વળતરની માગ કરી હતી. સંધના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય કૃષિ મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરતા ...

 • વાપી|વાપી GIDC સ્થિત આદિનાથ જિનાલયનાં અશોક વાટિકાનાં ઉપાશ્રયમાં શનિવારે જૈનાચાર્ય

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપી|વાપી GIDC સ્થિત આદિનાથ જિનાલયનાં અશોક વાટિકાનાં ઉપાશ્રયમાં શનિવારે જૈનાચાર્ય યશોવર્મસૂરિશ્વરજી મ.સા તેમજ જૈનમુનિઓ.જૈન સાઘ્વીઓએ પ્રવેશ કર્યો હતો. જેમાં યશોવર્મસૂરિશ્વરજીએ પ્રવચનમાં કહ્યું કે, પૈસો સાથે નહિં આવે પાપ તો સાથે આવશે જ જે પરિવાર માટે પૈસા ભેગા કરવા માટે પાપ ...

 • સુથારવાડની પરિણીતાએ ઘરમાં ફાંસો ખાધો

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપી | વાપી સુથારવાડ ખાતે પાંચઆંબા વિસ્તારમાં રહેતા નરેશ ધનસુખભાઇ હળપતિએ ગુરૂવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે તેઓ દમણ ખાતે પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. સાંજે ભાભી વનીતાબેને ફોન કરી જનસેવા હોસ્પિટલમાં જલ્દી આવવા કહ્યુ હતું. ...

 • દમણના બિલ્ડરના અપહરણ કેસમાં સજા પામેલા કેદીનો યુવક ઉપર હુમલો

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  દમણના બિલ્ડરનું અપહરણ કરીને ખંડણી કેસના આરોપીએ શુક્રવારે ઘાંચીવાડ વિસ્તારમાં આવેલી મસ્જીદ નજીક એક યુવક ઉપર હુમલો કરીને માર માર્યો હતો. દમણ પોલીસે શનિવારે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. નાની દમણના ખારીવાડ ...

 • અપહરણ- ધમકીમાં દમણ ડીએમસી સભ્યના આગોતરા જામીન નામંજૂર

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપીના અગ્રણીએ વ્યાજે લીધેલા રૂપિયાની વસુલાત માટે દમણ ડીએમસીના કાઉન્સિલર અને તેમના સાગરિતોએ અગ્રણીનું અપહરણ કરીને પિસ્તોલ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ કેસમાં ડીએમસી સભ્ય સહિત તમામ આરોપી આગોતરા જામીન અરજી કરી હતી જોકે, કોર્ટે આગોતરા જામીન ...

 • વાપી ચણોદની પાંચ ગેરકાયદે દુકાનો ઉપર બૂલડોઝર ફેરવાયું

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપી નજીક ચણોદ કોલોની વિસ્તારમાં ચારે તરફ જીઆઇડીસીના કવાટર્સ પાસે ગેરકાયદે દુકાનો તાણી બાંધવામાં આવી છે. શનિવારથી વાપી જીઆઇડીસી કચેરીએ મોટાપાયે ગેરકાયદે દુકાનોનું દબાણ હટાવવા અભિયાન હાથ ધર્યું હતું. ચણોદ કોલોની વિસ્તારની 5 દુકાનો જેસીબી મશીનથી તોડી પાડવામાં આવતાં દબાણકર્તાઓમાં ...

 • વાપીની કંપનીમાં બોઇલર ખોલતા કામદાર દાઝ્યો

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વાપીની કંપનીમાં બોઈલરનો દરવાજો ખોલતા એક કામદાર દાઝ્યો હતો. વાપી ચણોદ ખાતે બાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા નિરજકુમાર સુરજ સરોજ ઉ.વ.22 રાબેતા મુજબ જીઆઇડીસી જે-ટાઇપ સ્થિત પ્લોટ નં.69 એ-2માં આવેલ રિચર થેમીસ મેડિકલ પ્રા.લિ. કંપનીમાં ગુરૂવારે નાઇટ શિફ્ટમાં નોકરી ઉપર ગયા ...

 • વાપી|અચ્છારી જૈન સંઘમાં પધારેલા ચાર-ચાર આચાર્ય ભગવંત રાળપટ્ટીધર્મસૂર્ય અગાશીતીર્થોધ્ધારક પ્રભાવક

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વાપી|અચ્છારી જૈન સંઘમાં પધારેલા ચાર-ચાર આચાર્ય ભગવંત રાળપટ્ટીધર્મસૂર્ય અગાશીતીર્થોધ્ધારક પ્રભાવક શ્રધ્ધેય ગુરૂદેવ જૈનાચાર્ય શ્રીમદ્દ વિજયયશોવર્મસૂરીશ્વરજી મહારાજા, વિદ્ધાન પૂ.આ.વીચ્યશ સૂ.મ.વિદ્ધાન પૂ.આ.અજિતયશ સૂ.મ.વિદ્ધાન પૂ.આ.ભાગ્યશ સૂ.મ.નો વાજતે ગાજતે નગર પ્રવેશ અને પ્રવચનો થયા હતાં. યુવાનો ભાઇ-બહેનો ભાવવિભોર બન્યા હતાં. પરલોકમાં જતાં પહેલા આ ...

 • વાપીની આર કે દેસાઇ ગ્રુપ ઓફ કોલેજમાં પ્રથમ વર્ષ બીએસસીમાં

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વાપીની આર કે દેસાઇ ગ્રુપ ઓફ કોલેજમાં પ્રથમ વર્ષ બીએસસીમાં પ્રવેશ માટે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિર્વસિટી દ્રારા વિવિઘ કોર્ષ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો છે.ગુરૂવારથી યુનિર્વસિટી દ્રારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ ...

 • અંભેટી નજીક નશામાં ચૂર કંપની સંચાલકની કાર 3 વાર પલટી મારી

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વાપી નજીક અંભેટી ગામે રોહિતવાસ પાસે શુક્રવારે સવારે 8.30 કલાકે નાના પુલ ઉપરથી પસાર થતી વખતે કાર નં.જીજે-15-એડી-5592 ત્રણ પલટી મારી જતા ગ્રામજનો સ્થળ ઉપર દોડી ગયા હતા. કારચાલક પ્રકાશ ધારીયાને સદનસીબે કોઇ ઇજા પહોંચી ન હતી. સ્થાનિકોએ જણાવ્યુ હતું ...

 • 23મીએ સવારે 8 સુધી પોસ્ટલ બેલેટથી મત આપી શકાશે

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વલસાડ લોકસભાની બેઠકની મતગણતરી 23 મેએ વલસાડની એન્જીનિરીંગ કોલેજમાં યોજાવાની છે. પરંતુ ચૂંટણીમાં ફરજ પર તૈનાત કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી 23 મે મતગણતરીના દિવસે સવારે 8 વાગ્યા સુધી પોતાનો મત ચૂંટણી અધિકારી સમક્ષ આપી શકે છે. પોસ્ટથી કે રૂબરૂ જઇને ...

 • વીઆઇએની શનિવારે યોજાનાર એજીએમ પૂર્વે જ માજી પ્રમુખ સતિષ

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વીઆઇએની શનિવારે યોજાનાર એજીએમ પૂર્વે જ માજી પ્રમુખ સતિષ ઝવેરી, વિનોદ મેહરા, મુકેશ નગરશેઠ, સુમન ભાવસાર, મહેશ પંડયા, અશોક શુકલા, શરદ ઠાકર, ચંદુભાઇ પંડયાએ એજીએમ પૂર્વે મેમ્બરોને એક મેસેજ મોકલી વીઆઇએની કામગીરીની જાણકારી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે ...

 • વાપીમાં કાર લારીને અડતા ચાલકને ઢોર માર મરાયો

  DivyaBhaskar News Network | May 17,2019, 07:50 AM IST

  વાપી ઇમરાનનગરમાં રહેતા એક યુવકે બે યુવકો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, તે પોતાની કાર રિવર્સ મારી રહ્યો હતો. ત્યારે તેની કાર એક ફળની લારી સાથે અથડાતા માફી માંગવા જતા તેને બે યુવકોએ ઢોર માર માર્યો હતો. વાપી ...

 • 22મે સુધી ધો.12 વિજ્ઞાનની ગુણ તપાસવા અરજી કરાશે

  DivyaBhaskar News Network | May 17,2019, 07:50 AM IST

  માધ્યમિક- ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ગુણ ચકાસણી અને ઓએમઆરશીટની નકલ મેળવવાની પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ધો.12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ, 2019માં લેવાયેલી પરીક્ષાની ઓએમઆર શીટની નકલ ...

 • વાપીના અગ્રણીને ડોન છોટા શકીલની 5 કરોડ ન આપે તો ઉડાવી દેવા ધમકી

  DivyaBhaskar News Network | May 17,2019, 07:50 AM IST

  હાલ મુંબઇમાં રહેતા વાપીના અગ્રણીને અંડર વર્લ્ડ ડોન છોટા શકીલે અન્ય ઇસમના ફોનથી 5 કરોડ રૂપિયાની માગણી કરીને સમગ્ર પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળતા મહારાષ્ટ્રના થાણા પોલીસની ખંડણી વિરોધી શાખામાં અરજી આપી તપાસની માગ કરી છે. હાલ આ કેસની ...

 • વાપીના વેપારી સાથે ભાગીદારી કરી 1.37 કરોડનો માલ વેચી છેતરપિંડી

  DivyaBhaskar News Network | May 17,2019, 07:50 AM IST

  વાપી નજીક ચલામાં રહેતા અને ટ્રેડીંગનો ધંધો કરતા વેપારી સાથે ભાગીદારે છેતરપિંડી કરી છે. જે યુવક સાથે પાર્ટનરશીપ કરી ફોર્થ ફેસમાં ગોડાઉન શરૂ કર્યું હતું. જેમાં કરોડોનો માલ ભરી સંપુર્ણ જવાબદારી તેને સોંપી દેવાઇ હતી. જોકે વેપારીની ગેરહાજરીમાં પાર્ટનરે અન્ય ...

 • વાપી|ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓને કોલેજમાં

  DivyaBhaskar News Network | May 17,2019, 07:50 AM IST

  વાપી|ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉત્સુક છે, ત્યારે આ વર્ષે બધા જ કોર્ષમાં ઓનલાઈન પ્રવેશ મેળવવાના થાય છે. પ્રથમ વર્ષ ‌Bscમાં પ્રવેશની પ્રકિયા તા. મે થી તા.26 મે સુધી ચાલુ રહેશે. વલસાડ ...

 • રૂમલા-ખુડવેલ માર્ગ પરથી દોઢેક માસ પૂર્વે રૂ. 6.48 લાખનો

  DivyaBhaskar News Network | May 17,2019, 07:47 AM IST

  રૂમલા-ખુડવેલ માર્ગ પરથી દોઢેક માસ પૂર્વે રૂ. 6.48 લાખનો ખેરના લાકડાનો જથ્થો ઝડપાવામાં વન વિભાગે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. હજુ અન્ય આરોપીઓ ફરાર છે ત્યારે તપાસમાં વન વિભાગની ઢીલાશને પગલે અનેક આશંકા ઉભી થવા પામી છે. ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી