• વાપી ઇમરાનનગરમાં કાર રિવર્સ લેતી વખતે એક ફળની લારીને

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપી ઇમરાનનગરમાં કાર રિવર્સ લેતી વખતે એક ફળની લારીને અડી જતા બે યુવકોએ ચાલકને માર માર્યા હોવાની ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે માર મારનારા બંને યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી ઇમરાનનગરમાં રહેતા આદીલ નવાબખાને ટાઉન ...

 • વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે કેરીના પાકને નુકશાન થયું છે.

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે કેરીના પાકને નુકશાન થયું છે. પાક નિષ્ફળ જવાથી માર્ચમાં જિલ્લાના 2 હજારથી વધુ ખેડૂતોએ કલેકટરને મુખ્યમંત્રીને ઉદ્દેશીએ એક આવેદન પત્ર આપીને વળતરની માગ કરી હતી. સંધના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય કૃષિ મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરતા ...

 • વાપી|વાપી GIDC સ્થિત આદિનાથ જિનાલયનાં અશોક વાટિકાનાં ઉપાશ્રયમાં શનિવારે જૈનાચાર્ય

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપી|વાપી GIDC સ્થિત આદિનાથ જિનાલયનાં અશોક વાટિકાનાં ઉપાશ્રયમાં શનિવારે જૈનાચાર્ય યશોવર્મસૂરિશ્વરજી મ.સા તેમજ જૈનમુનિઓ.જૈન સાઘ્વીઓએ પ્રવેશ કર્યો હતો. જેમાં યશોવર્મસૂરિશ્વરજીએ પ્રવચનમાં કહ્યું કે, પૈસો સાથે નહિં આવે પાપ તો સાથે આવશે જ જે પરિવાર માટે પૈસા ભેગા કરવા માટે પાપ ...

 • સુથારવાડની પરિણીતાએ ઘરમાં ફાંસો ખાધો

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપી | વાપી સુથારવાડ ખાતે પાંચઆંબા વિસ્તારમાં રહેતા નરેશ ધનસુખભાઇ હળપતિએ ગુરૂવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે તેઓ દમણ ખાતે પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. સાંજે ભાભી વનીતાબેને ફોન કરી જનસેવા હોસ્પિટલમાં જલ્દી આવવા કહ્યુ હતું. ...

 • દમણના બિલ્ડરના અપહરણ કેસમાં સજા પામેલા કેદીનો યુવક ઉપર હુમલો

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  દમણના બિલ્ડરનું અપહરણ કરીને ખંડણી કેસના આરોપીએ શુક્રવારે ઘાંચીવાડ વિસ્તારમાં આવેલી મસ્જીદ નજીક એક યુવક ઉપર હુમલો કરીને માર માર્યો હતો. દમણ પોલીસે શનિવારે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. નાની દમણના ખારીવાડ ...

 • અપહરણ- ધમકીમાં દમણ ડીએમસી સભ્યના આગોતરા જામીન નામંજૂર

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપીના અગ્રણીએ વ્યાજે લીધેલા રૂપિયાની વસુલાત માટે દમણ ડીએમસીના કાઉન્સિલર અને તેમના સાગરિતોએ અગ્રણીનું અપહરણ કરીને પિસ્તોલ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ કેસમાં ડીએમસી સભ્ય સહિત તમામ આરોપી આગોતરા જામીન અરજી કરી હતી જોકે, કોર્ટે આગોતરા જામીન ...

 • વાપી ચણોદની પાંચ ગેરકાયદે દુકાનો ઉપર બૂલડોઝર ફેરવાયું

  DivyaBhaskar News Network | May 19,2019, 07:41 AM IST

  વાપી નજીક ચણોદ કોલોની વિસ્તારમાં ચારે તરફ જીઆઇડીસીના કવાટર્સ પાસે ગેરકાયદે દુકાનો તાણી બાંધવામાં આવી છે. શનિવારથી વાપી જીઆઇડીસી કચેરીએ મોટાપાયે ગેરકાયદે દુકાનોનું દબાણ હટાવવા અભિયાન હાથ ધર્યું હતું. ચણોદ કોલોની વિસ્તારની 5 દુકાનો જેસીબી મશીનથી તોડી પાડવામાં આવતાં દબાણકર્તાઓમાં ...

 • ઉમરગામ|સંસ્થાના સંસ્થાપક અને હિંદુ જનજાગૃતિ સમિતિના માર્ગદર્શક ડૉ. જયંત આઠવલેજીના

  DivyaBhaskar News Network | May 19,2019, 07:27 AM IST

  ઉમરગામ|સંસ્થાના સંસ્થાપક અને હિંદુ જનજાગૃતિ સમિતિના માર્ગદર્શક ડૉ. જયંત આઠવલેજીના જન્મોત્સવ અંતર્ગત 'હિંદુ રાષ્ટ્ર-જાગૃતિ અભિયાન' હેઠળ વલસાડ જનપદના ઉમરગામમાં આવેલા શ્રી સ્વામી સમર્થ મઠ પર તા. 17 મે 2019 એ ધર્મ અને રાષ્ટ્રહિતનું કાર્ય કરવાવાળા હિન્દુત્વનિષ્ઠ વ્યક્તિઓ પોતાના અધિકારો પ્રત્યે ...

 • ઉમરગામના તુમ્બમાં ભીલાડ રોડ ઉપર ઉભેલા જાનમાં રાતે બાઈક

  DivyaBhaskar News Network | May 19,2019, 07:27 AM IST

  ઉમરગામના તુમ્બમાં ભીલાડ રોડ ઉપર ઉભેલા જાનમાં રાતે બાઈક ઘુસાડી દેતા 1 યુવકનું મોત નિપજ્યું હતું. જયારે 4થી વધુ મહિલાને ઇજા પોંહચી હતી. સારણ પારસી ફળ્યા વાયા ઉદવાડા ખાતે રેહતા ફરિયાદી વિકી અશોક ઘોડી પટેલ અને ગણેશભાઈ પટેલ ...

 • પારડી ટ્યુશનેથી અપહ્ત સગીરા દોઢ વર્ષે ગર્ભવતી હાલતમાં પરત

  DivyaBhaskar News Network | May 19,2019, 07:01 AM IST

  પારડી શહેરમાં ટ્યુશન ક્લાસ પરથી વર્ષ 2017ના ડિસેમ્બર માસમાં સગીરવયની વિદ્યાર્થીને બીનવાડાનો મારૂતિ ચાલક લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો. જે બાદ દોઢ વર્ષ સુધી સગીરાને તેની સાથે રાખી લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધતો હતો. આ દરમિયાન મારૂતિ ચાલક ...

 • ધરમપુરના ધામણી ગામે 20 વર્ષિય યુવતીએ ઝેર પી જીવન

  DivyaBhaskar News Network | May 19,2019, 06:20 AM IST

  ધરમપુરના ધામણી ગામે 20 વર્ષિય યુવતીએ ઝેર પી જીવન ટૂંકાવતા આ અંગે પોલીસ મથકે જાણ કરાઇ હતી. ધરમપુર તાલુકાના ધામણી ગામના કોંતીપાડા ફળીયાની 20 વર્ષીય મીનાબેન સોમલભાઈ ખાન્યાએ શનિવારે વહેલી સવારે ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી ...

 • ધરમપુરના અંતરિયાળ વિસ્તારના સાદડવેરા ગામનાં માની ફળીયાથી સામરસિંગી તરફ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:20 AM IST

  ધરમપુરના અંતરિયાળ વિસ્તારના સાદડવેરા ગામનાં માની ફળીયાથી સામરસિંગી તરફ જતા આશરે ત્રણ કિમીના ધૂળિયા માર્ગને પાકો માર્ગ બનાવવાની માંગ ઉઠી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ ફળિયાના આશરે 45 જેટલા પરિવારોને ચોમાસામાં હાલાકી ઉઠાવવી પડતી હોય છે. સામરસિંગી ...

 • ધરમપુરમાં પાણીના ટેન્કરો પર GPS સિસ્ટમથી વોચ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:20 AM IST

  ધરમપુરના પાણીના અછત ધરાવતા ગામોમાં એક માત્ર દિવ્યભાસ્કરની ટીમે કેટલાક ગામોની સ્થળ મુલાકાત લઈ પ્રસિદ્ધ કરેલા એહવાલ બાદ શરૂ થયેલા પાણીના ટેન્કરોમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પાણીવિતરણની વ્યવસ્થામાં પારદર્શિતા માટે કયા ગામોમાં કેટલા ફેરાની જાણકારી ...

 • ભીલાડ|સરીગામ રોટરી હોસ્પિટલ માં 7 મી જૂન ના રોજ સવારે

  DivyaBhaskar News Network | May 19,2019, 06:05 AM IST

  ભીલાડ|સરીગામ રોટરી હોસ્પિટલ માં 7 મી જૂન ના રોજ સવારે 10 કલાક થી બપોરે 3 કલાક દરમ્યાન રોટરી હોસ્પિટલ અને રોટરી કલબ દ્વારા વિના મૂલ્યે કૃત્રિમ હાથ પગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દર્દીઓએ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.નોંધણી ...

 • સરઈમાં દાઝેલા વીજ કંપનીના કર્મચારીનું 35 દિવસ બાદ મોત

  DivyaBhaskar News Network | May 19,2019, 06:05 AM IST

  સરીગામની ડીજીવીસીએલના કર્મચારી અરવિંદ ખુશાલભાઈ પટેલને 13મી એપ્રિલે માણેકપુરના ખંડવાઈ ગામે ટ્રાન્સફર રીપેર કરતા હાથમાં વીજ કરંટ લાગ્યો હતો. કર્મચારીને વાપીની હોસ્પિટલમાં સારવાર બાદ સુરત હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં 35 દિવસ બાદ શુક્રવારે દમ તોડ્યો હતો. 13 મી એપ્રિલના ...

 • વાપીની કંપનીમાં બોઇલર ખોલતા કામદાર દાઝ્યો

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વાપીની કંપનીમાં બોઈલરનો દરવાજો ખોલતા એક કામદાર દાઝ્યો હતો. વાપી ચણોદ ખાતે બાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા નિરજકુમાર સુરજ સરોજ ઉ.વ.22 રાબેતા મુજબ જીઆઇડીસી જે-ટાઇપ સ્થિત પ્લોટ નં.69 એ-2માં આવેલ રિચર થેમીસ મેડિકલ પ્રા.લિ. કંપનીમાં ગુરૂવારે નાઇટ શિફ્ટમાં નોકરી ઉપર ગયા ...

 • વાપી|અચ્છારી જૈન સંઘમાં પધારેલા ચાર-ચાર આચાર્ય ભગવંત રાળપટ્ટીધર્મસૂર્ય અગાશીતીર્થોધ્ધારક પ્રભાવક

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વાપી|અચ્છારી જૈન સંઘમાં પધારેલા ચાર-ચાર આચાર્ય ભગવંત રાળપટ્ટીધર્મસૂર્ય અગાશીતીર્થોધ્ધારક પ્રભાવક શ્રધ્ધેય ગુરૂદેવ જૈનાચાર્ય શ્રીમદ્દ વિજયયશોવર્મસૂરીશ્વરજી મહારાજા, વિદ્ધાન પૂ.આ.વીચ્યશ સૂ.મ.વિદ્ધાન પૂ.આ.અજિતયશ સૂ.મ.વિદ્ધાન પૂ.આ.ભાગ્યશ સૂ.મ.નો વાજતે ગાજતે નગર પ્રવેશ અને પ્રવચનો થયા હતાં. યુવાનો ભાઇ-બહેનો ભાવવિભોર બન્યા હતાં. પરલોકમાં જતાં પહેલા આ ...

 • વાપીની આર કે દેસાઇ ગ્રુપ ઓફ કોલેજમાં પ્રથમ વર્ષ બીએસસીમાં

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વાપીની આર કે દેસાઇ ગ્રુપ ઓફ કોલેજમાં પ્રથમ વર્ષ બીએસસીમાં પ્રવેશ માટે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિર્વસિટી દ્રારા વિવિઘ કોર્ષ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો છે.ગુરૂવારથી યુનિર્વસિટી દ્રારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ ...

 • અંભેટી નજીક નશામાં ચૂર કંપની સંચાલકની કાર 3 વાર પલટી મારી

  DivyaBhaskar News Network | May 18,2019, 07:56 AM IST

  વાપી નજીક અંભેટી ગામે રોહિતવાસ પાસે શુક્રવારે સવારે 8.30 કલાકે નાના પુલ ઉપરથી પસાર થતી વખતે કાર નં.જીજે-15-એડી-5592 ત્રણ પલટી મારી જતા ગ્રામજનો સ્થળ ઉપર દોડી ગયા હતા. કારચાલક પ્રકાશ ધારીયાને સદનસીબે કોઇ ઇજા પહોંચી ન હતી. સ્થાનિકોએ જણાવ્યુ હતું ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી