સફળતા / વાગરાના મૂળ વતની ઇગ્લેન્ડમાં મેયર તરીકે ચૂંટાયા 

divyabhaskar.com

May 16, 2019, 05:05 PM IST
જમણી તરફ, ઇગ્લેન્ડમાં મેયર તરીકે ચૂંટાયેલા હસીનાખાન
જમણી તરફ, ઇગ્લેન્ડમાં મેયર તરીકે ચૂંટાયેલા હસીનાખાન

 • હશીનાખાન વર્ષોથી ઈંગ્લેન્ડમાં રાજકીય જાહેર જીવનમાં સંકળાયેલા છે

વાગરા: વાગરા તાલુકા અરગામા-વોરાસમનીના અબ્દુલ્લા ખાનસાબ અરગામાવાલાની પુત્રી હસીનાખાને સતત ચોથી વાર કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ હાલ કાઉન્સીલમાં મેયર પદે નિમણુંક થઇ છે. હશીનાખાન વર્ષોથી ઈંગ્લેન્ડમાં રાજકીય જાહેર જીવનમાં સંકળાયેલા છે. તેઓ સતત ચારથી વધુવાર ચોરલી કાઉન્સીલમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત તેમની પુત્રી પણ સૌથી નાની વયે કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હાલ ચોરલી કાઉન્સીલ સત્તાધારી લેબર પાર્ટી દ્વારા હસીનાખાનની મેયર પદે ચૂંટાઈ આવ્યા હતા. તેમની વરણીથી ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

X
જમણી તરફ, ઇગ્લેન્ડમાં મેયર તરીકે ચૂંટાયેલા હસીનાખાનજમણી તરફ, ઇગ્લેન્ડમાં મેયર તરીકે ચૂંટાયેલા હસીનાખાન
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી