જળસંકટ / નવસારીના વાંસદાના બેડમાળમાં સ્મશાન નજીક સીડી દ્વારા પાણી મેળવવાની કવાયત

Drinking water from the stairs near the crematorium in Navsari's Vansda badam

DivyaBhaskar.com

May 17, 2019, 03:03 AM IST

નવસારીઃ વાંસદા તાલુકાના બેડમાળ ગામે ભર ઉનાળે પાણીની તંગી સર્જાઈ છે. આથી ગામના લોકોએ સ્મશાન નજીક આવેલા બોરિંગમાંથી પાણી લેવાની ફરજ પડી છે પણ તેમાં પણ પાણી ઓછું થઈ જતાં એક વેરી બનાવાઈ છે અને તેમાંથી પાણી ભરવા સ્થાનિકોએ સીડી દ્વારા તેમાં નીચે ઉતરવું પડે છે. મહિલાઓ આ રીતે રોજ પાણી ભરવા જાય છે.

X
Drinking water from the stairs near the crematorium in Navsari's Vansda badam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી