કૌભાંડ / બીટકોઇન ફ્રોડમાં દિવ્યેશ દરજીની આગોતરા અરજી પર 21એ સુનાવણી

hearing on the advance petition of Divyesh Tarique in Bitcoin Fraud on 21st may

  • બચાવ પક્ષના વકીલે મુદ્દ માંગી

DivyaBhaskar.com

May 16, 2019, 07:43 PM IST

સુરતઃબીટકોઇન કેસમાં આરોપી દિવ્યેશ દરજીએ કરેલી આગોતરા જામીન અરજી પર હવે 21મી મેના રોજ સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં તારીખે બચાવ પક્ષના વકીલ દ્વારા મુદત માગવામા આવતા કોર્ટે 21મીની તારીખ આપી હતી.કડોદરા પોલીસ મથકમાં દિવ્યેશ દરજી સામે બીટકોઇનમાં રોકાણ સંબંધિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીટકોઇનની અન્ય છેતરપિંડીની ફરિયાદમાં આરોપી દિવ્યેશ દરજી જેલમાં જ હતો ત્યારે આ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ કેતન રેશમવાલા હાજર રહ્યા હતા.

X
hearing on the advance petition of Divyesh Tarique in Bitcoin Fraud on 21st may
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી