સુરત / ઉકાઇ ડેમના પાણીમાં ગરકાવ થયેલો 17મી સદીનો ગાયકવાડનો કિલ્લો મે મહિનામાં પહેલીવાર દેખાયો

DivyaBhaskar.com

May 15, 2019, 02:23 AM IST
Gaikwad Fort, which was flooded by the waters of the Ukai dam, was first seen in May.

સુરતઃ ગુજરાતમાં જળસંકટની સ્થિતિ વચ્ચે ઉકાઇ ડેમમાં પાણીનું સ્તર ઘટતાં પહેલીવાર મે મહિનામાં 17મી સદીનો પાણીમાં ગરકાવ થયેલો ગાયકવાડ સમયનો ઐતિહાસિક કિલ્લો જોવા મળી રહ્યો છે. સૌ પ્રથમવાર તે 1997માં દેખાયો હતો. 19 વર્ષ પછી 2016માં 21 જૂને ત્યારબાદ 2018માં 7 જૂને કિલ્લો દેખાયો હતો. પરંતુ પહેલીવાર મે મહિનામાં જ કિલ્લો સૌની નજરે ચડ્યો છે. ગાયકવાડ કિલ્લાની તોપો, દીવાલ, અને કેટલીક બીજી વસ્તુઓ પણ દેખાય છે. ઉકાઇ ડેમની સપાટી હાલમાં 281.10 ફૂટ છે, જે ગતવર્ષની સરખામણીમાં 10 ફૂટ નીચે છે.

ફોટોઃ રિતેશ પટેલ

X
Gaikwad Fort, which was flooded by the waters of the Ukai dam, was first seen in May.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી