કાર્યવાહી / ભરૂચમાં થયેલાં રાયોટીંગમાં 6 હુમલાખોર સામે ગુનો નોંધાયો

Crime against 6 attackers in Bharuch rioting case

divyabhaskar.com

May 16, 2019, 08:30 PM IST

ભરૂચ: ભરૂચના કંસારવાડ વિસ્તારમાં જ્વેલર્સની દુકાન ચલાવતાં સોનીની દુકાન પાસેની ડ્રેનેજની પાઇપલાઇન બાજુમાં આવેલી સલેઅલ્લાહબાવા મસ્જીદના મોલવીની બાઇકથી તૂટી જવાના મામલે સર્જાયેલાં ધિંગાણાના બનાવમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે 6 હુમલાખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

X
Crime against 6 attackers in Bharuch rioting case
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી